________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૮
જમાના બદલાયા છે
નવયુવકો ધવિમુખ બનતા જાય છે નાની સંખ્યા ગણીગાંઠી રહી છે જીવન મરણના સવાલ ઉભા થયા છે. જીવતા રહેવુ... હાય તા ધના ડ્રાસ થતા અટકાવવાની જરૂર છે નહિ તેા વિનાશ તા નક્કી છે જ આવે વખતે પણ
ગંભીરતા પૂર્વક એક્તાના વિચાર કરવાનું આપણને સૂઝતું નથી ધિક્કાર હે! આપણને ! શરમ છે. આપણને !
એ સંપ્રદાયા ! સ ંસ્થાએ ! સભાએ!
આ વિષમ કાળમાં ટકવુ છે, તરવુ છેકે ભવભ્રમણુ વધારવુ છે? આપવડાઈ અને કુસ પથી સર્વનાશ નેાતરાય છે. સંપ્રદાયવાદનું ઝેર ધ દેહને જજરિત બનાવી રહેલ છે
Jain Education International
૪૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org