Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 532
________________ હાલના સપ્રઢાયા પ્ર. ૨૮ લોકોના વહેમ, સ્વાર્થ, લાભ, અભિમાન આળસ વગેરે ખામીઓ દૂર કરો યુગ પલટાયેા છે યુગ પ્રધાન ઉત્પન્ન કરી યુગપ્રધાન તમારામાંથી જ પાકો અને પાકવા જોઇએ એવી શ્રદ્ધા રાખા યાદ રાખા— જેવાને તેવું જ મળે છે જેવા આપણે હાઇએ તેવા જ ગુરુ કે નેતા મળે છે. માટે— યુગપ્રધાન ઉત્પન્ન કરવા એ જ તમારૂ ધ્યેય હેાવુ જોઇએ. ચુગપ્રધાનનાં સ્વપ્નાં એ જ તમારી આનદહાવા જોઈએ ચુગપ્રધાન! યુગપ્રધાન! ૫૦૩ એ જ તમારૂ જીવન, આશા અને મહાવા જોઇએ તેને માટે જમીન તૈયાર કરા તેવા દાલન લાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534