Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 527
________________ પ્રકરણ અઠાવીશકું જૈનેને સંબંધન આપણે અંધાપો એક સુંદર શહેરના એક જ દરવાજાવાળા કિલ્લાને હાથ દઇ એક આંધળો શહેરની અંદર જવા માટે દરવાજ શેાધતા હતો. દરવાજે આવતાં જ તેને ખુજલી આવતી. ચાલતાં ચાલતાં જ તે ખજવાળ અને દરવાજે વટાવી જતે, એમ દરવખત દરવાજા પાસે આવતી વખતે જ ખુજલી આવે અને ખજવાળતાં ખજવાળતાં જ દરવાજે વટાવી જાય. આ પ્રમાણે આંધળે ઘાંચીના બળદની માફક કિલ્લાને ફરતા આટા માર્યા જ કરે પણ તેને દરવાજે હાથ ન લાગે, તોપણ તે પોતાની સહનશીલતા અને સમતા માટે તે મગરૂરી કર્યા જ કરે છે. આપણે બધા ધર્મને દરવાજે કે મેક્ષને દરવાજો શાધનારા અંધા જ છીએ, પક્ષવાદ રૂ૫ ખુજલીને આપણે દાબી શક્તા નથી. અને શુદ્ધ ધર્મરૂપી મેક્ષને દરવાજે શોધી શકતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534