________________
હાલના સપ્રઢાયેા પ્ર. ૨૭
હાલની દેન પૂજનની ક્રિયા
ગોંસાઈજીના મંદિરમાં દર્શન વખતે સ્ત્રી-પુરુષાની ગિરદી તથા પરસ્પર સંધ ણુ જોઇ જૈના હસે છે, તેને અનુચિત માને છેતેજ જૈને મધ્યસ્થપણે ઘડીભર વિચાર કરે તે શત્રુંજય ( પાલીતાણાના પહાડ )ના મુખ્ય મંદિરમાં પૂજા વખતે પચીશ પચાશ માણસે। એક જ પ્રતિના પાસે દેઢાદોડ કરવાથી એક બીજાના શરીર ધસાય, સ્ત્રી-પુરૂષની એક ખીજામાં અથડામણ થાય, વખતસર પ્રભુના ઉપર પણ પડી જાય તે વખતે તથા દેરાસરામાં દર્શન વખતે હજારાની ભીડ થાય છે.
૪૯૧
પૂજનિક્રયા એ માનસિક સ્થિરતા તથા પવિત્રતા માટે હતી તેને માજોાખ તથા શૃંગાર વૃદ્ધિના કારણેાથી ઇંદ્રિય પાણમાં પૂજનક્રિયાના સમાવેશ થઇ ગયા છે. દેરાસરો તથા પ્રભુ પ્રતિમાએ માત્ર ભક્તિ અને આત્મિક બળ ઉત્પન્ન કરવા માટે હતાં, તે આર્ભ, સમારંભ તથા ઉપાધિ માટે થઈ પડયાં છે.
ઉઘાડા કુમાડેના દિ
આજે તે દેરાસરા તે મેટી વખારો તથા એકાના જેવાં થઈ પડયાં છે. લાખા રૂપીઆ દેરાસરેમાં એકઠા કરી તેના વેપાર ચલાવે છે. મીલના કારખાના ચાલે ત્યાં દેવદ્રવ્યથી પાપ લાગી જતુ નથી, પણ. તે પૈસાથી યુનીવિસટી સ્થાપવા, કાલેજ, હાઇસ્કૂલ કે હોસ્પીટલ ઉત્પન્ન કરવા વા હુન્નરશાળામાં ખર્ચવા કાશીષ થાય તે અરરરર ! ગજબ થાય ! દેવદ્રવ્યના પૈસાથી આવાં કાય કરવામાં પાપ નડે, એવા ભય રાખનારા પાપમાં જ પાતાની જીંદગીને વ્યય કરે છે.
રાજ્ય ચલાવનાર રાજા, પ્રજા ઉપર રેવન્યુટેક્ષ, ઇન્કમટેક્ષ વિગે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org