________________
૪૧૨
મૂળ જેન ધર્મ અને
વર્તમાનકાળમાં તો તેઓમાંના એકેય ભાવનિક્ષેપે નથી કારણકે બધા સિદ્ધગતિમાં ગયેલા છે. તેથી ભાવનિક્ષેપે અરિહંત તરીકે નહિ પણ સિદ્ધ તરીકે વિરાજમાન છે.
જે એક ભાવ નિક્ષેપને માની બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને માનવાના ન હેત તો લેગસ્સ દ્વારાએ કોને નમસ્કાર થાય ? લોગસ્સની અંદર પ્રગટપણે મરતે વિફર્ત અને રવીવિ જેવી કહીને વીસે તીર્થકરોને યાદ કર્યા છે. તીર્થકરનું એ
સ્મરણ ભાવ નિક્ષેપે છે જ નહિ કિંતુ નામ તથા વ્યનિક્ષેપે જ માનવાનું છે.
જેઓ એ બે નિક્ષેપાને માનવા તૈયાર નથી. તેઓના મતે લોગસ્સને માનવાનું રહ્યું નથી, અને લેગસને નહિ માનવાથી આજ્ઞાભંગને મહાદેષ કપાળે ચોટયા વિના પણ રહે નહિ,
વળી સાધુ સાધ્વીના પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે – नमो चउवीसाए तीत्थयराणं उसभाइ महावीरपज्जवसाणाणं
અર્થ–શ્રી ઋષભદેવ સ્વામીથી શ્રી મહાવીર સ્વામી પર્યત વીશેય તીર્થકરેને નમસ્કાર થાઓ.
આમાં પણ તે નામના તીર્થકર ભાવનિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિંતુ દ્રવ્યનિક્ષેપે છે. દ્રવ્યનિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવવ્યક પણ માનવાનું રહેતું નથી. અને એથી પણ આજ્ઞાભંગને મહાદોષ લાગે છે.
ભાવનિક્ષેપને વિષય અમૂર્ત હેવાથી, અતિશય જ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી પણ સાક્ષાત જાણે કે સમજી શકાતો નથી. એ કારણે શ્રી જૈન સિદ્ધાંતમાં સઘળી ક્રિયાઓનું “નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજસૂત્ર” એ ચાર દ્રવ્યપ્રધાન નાની મુખ્યતાથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org