________________
મૂળ જૈન ધર્મ અને
શાંતિ છવને સ્વભાવ છે. અને ઘાત કરવાવાળો પણ જીવને જ અપરાધ છે. શરીર, ધન, કુટુંબ આદિ સંબંધી અનેક નવા નવા વિક, ઈચ્છાઓ, ચિંતાઓ ઉઠે છે. આ વિકલ્પ દબાઈ જાય છે તે જીવને શાંતિ જ છે.
શાંતિ માટે વિકલપને દબાવવા
ખરૂં કહીએ તે શાંતિ પ્રાપ્ત કરવાની નથી પણ અશાંતિ દૂર કરવાની છે. એ વિકલ્પ, ઈચ્છાઓ અને ચિંતાઓને દૂર કરવાની છે. એ દૂર થાય તો પછી શાંતિ જ છે, જીવને સ્વભાવ જ શાંતિ છે. પ્રાપ્ત સ્વભાવની પ્રાપ્તિ શી કરવાની? જે પહેલેથી જ જીવની પાસે છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ જ કેમ હેય? સ્વભાવ કદી વિચ્છેદ જ નથી.
એટલે વિકલ્પથી વ્યાકુળ રહેવાય ત્યાંસુધી શાંતિ બહાર આવી શકિત નથી જે કે તે અંદર સ્વભાવમાં પડી જ છે. માટે વિકલ્પોને દૂર કરવાનો પ્રયાસ કરવાનું છે.
વિકલ્પ અમે કમે દબાય છે
વિજળીનું બટન દબાવીએ કે પ્રકાશ બંધ. એવી રીતે કોઈ ક્રિયા વિશેષથી વિકપને એકદમ દબાવી શકાય? નહિ. એવી વાત સંભવિત નથી. વિકલ્પ, સંસ્કાર ધીરે ધીરે જ શકિત પકડતાં પકડતાં એક દિવસે પુષ્ટ થઈ જાય છે. પણ એકદમ પુષ્ટ નથી થઈ જતા. તેવી જ રીતે કેઈ પણ સંસ્કાર ધીરે ધીરે ક્રમ પૂર્વક જ તેડી શકાય છે. જ્યાં સુધી સંસ્કાર સમૂળ નષ્ટ ન થાય ત્યાં સુધી તેનાથી પ્રેરિત નિત્ય નવા નવા વિકલ્પ છેડી શકાતા નથી. રોગીને સગ એકદમ દબાવી નથી શકાતે ૫ ધીરે ધીરે ઓછો કરાય છે તેવી જ રીતે વિકલ્પનું પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org