________________
४७४
મૂળ જેન ધર્મ અને
બિન અતિ માં જ આ
વળી શ્રી નંદીશ્વરદ્વીપમાં અરૂપી જ્ઞાનનું ધ્યાન કરવા જવાની શી જરૂર? પિતાને સ્થળે તે ધ્યાન થઈ શકે છે. માટે ત્યાં પ્રતિમાઓની જ મતલબ છે. - હવે ચૈત્યને અર્થ સાધુ કે જ્ઞાન કરનારાઓ પણ ઘણે સ્થળે પ્રતિમા અર્થ કરે છે. તેનાં થોડાંક દૃષ્ટાંત–
(૧) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આસ્રવ ધારે ચત્ય શબ્દને અર્થ મૂર્તિ કર્યો છે.
(૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં પુનમ રેચ ડ્રોથા છે ત્યાં ચૈત્યને અર્થ મંદિર અને મૂતિ કરે છે.
(૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં વ મર્હિત થાવું છે ત્યાં પણ મંદિર અને મૂર્તિ એવો અર્થ કરે છે.
(૪) વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગીઓ “ચૈત્ય સ્થાપના કરવા લાગી જશે એમ કહ્યું છે ત્યાં “મૂર્તિની સ્થાપના” કરવા લાગી જશે એવો અર્થ કર્યો છે.
(૫) શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસક દશાંગસૂત્ર તથા વિપાકસૂત્રમાં gurrમ ૨g છે ત્યાં પૂર્ણભદ્રની મૂર્તિ કે મંદિરને અર્થ કરે છે.
(૬) શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં પણ જ્યાં યક્ષનાં ય કહ્યાં છે ત્યાં તેને ભાવાર્થ મંદિર કે મૂતિ બતાવે છે.
પ્રશ્ન ૧૬–શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં શ્રી વીતરાગદેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજબી છે?
ઉત્તર–તેમની તે માન્યતા મન કલ્પિત અને જૂઠી છે. સૂત્રોમાં સ્થળે સ્થળે શ્રી જિનપ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે.
શ્રી જીવાભિગમ આદિ સૂત્રમાં જ્યાં જ્યાં શાશ્વતી પ્રતિમાને અધિકાર છે ત્યાં ત્યાં “સિદ્ધાથતન” એટલે “સિદ્ધ ભગવાનનું મંદિર ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org