________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૭૩
- તથા ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે તો પછી સાધ્વીને વાસ્ત નારી જાતિમાં કયો શબ્દ તેમાંથી નીકળી શકશે ? કારણ કે ચૈત્ય શબ્દ સ્ત્રીલિંગમાં બોલાતો નથી.
શ્રી ભગવતીસૂત્રમાં (૧) અરિહંત, (૨) સાધુ અને ચિત્ય એમ ત્રણ શરણ કહ્યાં છે.
ત્યાં જે ચિત્ય શબ્દને અર્થ સાધુ કરે છે તેમાં “સાધુ” શબ્દ જુદો કેમ કહ્યો ? તથા જ્ઞાન અર્થ કરે તો અરિહંત શબ્દથી જ્ઞાનને સંગ્રહ થઈ ગયે. કેમકે જ્ઞાન અરૂપી છે તે જ્ઞાની સિવાય હેય નહિ. માટે ચેત્ય શબ્દથી જિનપ્રતિમાને અર્થ જ થવાનો. અરિહંત એવો અર્થ પણ સંભવે નહિ કારણ કે અરિહંત પણ પ્રથમ સાક્ષાત શબ્દમાં જ કરે છે.
ચિત્ય શબ્દને જ્ઞાન એ અર્થ કરવો એ પણ તદ્દન અસત્ય છે. કારણ કે નંદીસૂત્ર આદિમાં જ્યાં જ્યાં પાંચ પ્રકારના જ્ઞાનના અધિકાર આવે છે ત્યાં ત્યાં નાળે વંચવé go એમ કહ્યું છે પણ રે પંવિટું પૉ એમ તો ક્યાંય લખ્યું નથી.
વળી તેના નામોમાં–મતિજ્ઞાન વગેરે નામમાં પણ નાળ જ્ઞાન શબ્દ વાપરેલ છે પણ ક્યાંય “મતિચય” એમ કહી ચિત્ય શબ્દ વાપર્યો નથી.
તે જ્ઞાન ધણીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, કેવળજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે પણ “મતિ ચૈત્યી” વગેરે એવો પ્રયોગ ક્યાંય પણ કર્યો નથી.
શ્રી ભગવતી સૂત્રમાં અંધાચારણ વિધાચારણ મુનિઓના અધિકારે વેપારું શબ્દ છે. તથા બીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અર્થ જ્ઞાન કરશો તે જ્ઞાન તે એકવચને છે. અને રેયારું બહુવચને છે. માટે તે અર્થે ખેટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org