________________
૪૬
મૂળ જૈન ધમ અને
સ્ત્રી પુત્ર આદિ પ્રિય વસ્તુના સયેાગથી હં અને તેમના વિયેાગથી શાક, લક્ષ્મી, માલ, મિલ્કત, મકાન, હાટ વગેરેના લૂટાવાથી સંતાપ અને તેની પ્રાપ્તિથી હ, તેમજ કાઈ દુષ્ટ પુરુષા ગાળા તથા કષ્ટ આપે ત્યારે ક્રેધ અને સન્માન આપે ત્યારે આનંદ ઇત્યાદિ પ્રકારે રાગદ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી ‘ કારણ કે આલમન ’ વિના સમભાવ પેદા કરવાની વાત કરવી એ શુ ઢોંગ નથી ?
.
મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂ ધન, મારા પુત્ર, મારા નાકર ઇત્યાદિ મારૂ તારૂ કરવાના સ્વભાવ નિમૂળ થયેા નથી તેને સમાન દ્રષ્ટિવાળા શી રીતે કહેવાય ? જે સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ સુવણું કે પત્થરમાં, સ્ત્રીઓમાં કે તૃણુ સમૂહમાં કાંઈ પણ રાખતા નથી તેએ જ ખરેખર સમભાવશાળી, આત્મજ્ઞાની દરજ્જે ચઢેલા છે. હાલના સમજમાં એવા મહાન આત્માએ કેટલા છે ?
કે મિત્રમાં, ભિન્ન ભાવ
અને ઉચ્ચ
મેાટા ભાગની દુનિયા દુનિયાદારીની ખટપટામાં ફસાયલી છે. તેઓએ પોતે આધ્યાત્મિક હોવાને ડાળ કરવા અને પેાતાને ચિત કાના નિરાદર કરવે। યેાગ્ય નથી. યેાગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કાંઈપણ સ્વાર્થસિદ્ધ નઈ શકતા નથી.
ઇન્દ્રિયા તથા મનને અંકુશમાં લાવ્યા સિવાય નિરાલંબન ધ્યાનની વાતા કરનારાઓને શાસ્ત્રકારો કેવી ઉપમા આપે છે તે નીચેના ક્ષેાકથી સમજાશે.
सप्राज्यैज्र्वलनैर्विना रसवती, पाकं चिकीर्युः कुधीत्यक्त्वा पोतमगाघवार्धितरणं, दोर्भ्यां विधित्सुश्च सः ।
>
बीजानां वपनैर्विनेच्छति स च क्षेत्रेषु धान्यादगमं योऽक्षाणां विजयैर्विना स्पृहयति, ध्यानं विधातुं शुभम् ॥
અ—જે માણસ ઈંદ્રેયેાને જીત્યાવિના જ શુભ ધ્યાન ધરવાને ઈચ્છે છે તે કુમુદ્ધિ માણુસ દેદીપ્યમાન અગ્નિ વિના રસેાઈ પકવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org