________________
• ४२१
મૂળ જૈન ધર્મ અને
પારસી પારસી લોકો અગ્નિને માને છે અને તે પણ એક પ્રકારની સ્વઈષ્ટદેવની સ્થાપના જ છે.
નાનકપંથી નાનકપંથીઓ કબીરની ગાદીને પૂજે છે. કોઈ તેની પાદુકાઓને પૂજે છે. અને બધા જ તેનાં બનાવેલાં પુસ્તકોને મસ્તકે ચડાવે છે.
દાદુપંથી દાદુપંથીઓ દાદુજીની સ્થાપના તથા તેમની વાણી રૂ૫ ગ્રંથને પૂજે છે. દેરીએ બંધાવી તેમાં ગુરુનાં ચરણે પધરાવે છે અને પૂજે છે.
આર્ય સમાજીએ વેદમાં મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાઠ છે. છતાં આર્યસમાજીએ મૂર્તિનું ખંડન કરે છે. તે તદ્દન જૂઠું છે.
તેઓના સ્વામી દયાનંદ શરીરધારી મૂર્તિમય હતા. વેદ શાસ્ત્રના અક્ષરોરૂપ સ્થાપનાને માનતા હતા. તથા પિતે બનાવેલા સત્યાર્થ પકાશ આદિ પુસ્તકમાં પોતાની વાણની આકૃતિઓ દ્વારા જ બોધ કરતા અને કરાવતા હતા.
એ આકૃતિઓને આશ્રય લીધો ન હોત તે પિતાને મત જ શી રીતે સ્થાપી શકત? જે મૂર્તિ કે આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરે એ બુદ્ધિમાનનું કામ તે ન જ ગણાય. દયાનંદ મૂર્તિને ન માનતા હતા તે પિતાના સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં અગ્નિહોત્ર સમજાવવા માટે થાળી, ચમચા વગેરેના ચિત્ર કાઢી પિતાના ભત વર્ગને સમજાવવા શું કરવા પ્રયાસ કરત?
વળી સ્વામીજીની તસવીર તેમના ભક્ત તરફથી ઠેકાણે ઠેકાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org