________________
૪૨૪
મૂળ જૈન ધમ અને
અને તેના એક એક અવયવની ભક્તિ આવી પડે છે. મૂર્તિને નહિ માનનાર ચૂસ્ત મુસ્લીમ મસ્જીદની ઈંટ ઈંટને મૂતિ જેટલી જ પવિત્રતાની નજરથી જુએ છે. અને તેના રક્ષણ ખાતર પેાતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે.
મૂર્તિ નહિ તે। મસ્જીદની એસી જાય છે કે તેની ખાતર લેવા તે તૈયાર થઈ જાય છે.
પવિત્રતા ઉપર પણ તેને એટલો વિશ્વાસ પેાતાના પ્રાણુ દેવા કે અન્યના પ્રાણ
મૂર્તિના અપમાનને બદલે મસ્જીદનુ અપમાન તેને લાગી આવે છે. મસ્જીદ એ પણ એક આકારવાળી સ્થૂળ વસ્તુ જ છે. એવી વસ્તુ પેાતાના ઇષ્ટને સાક્ષાત ખેાધ કરાવવાને બદલે પર પરાએ અને મુશ્કેલીથી એધ કરાવે છે. ત્યારે ષ્ટિની મૂતિ તે સાક્ષાત મેધ કરાવે છે અને ઇષ્ટના જેટલા જ પ્રવિત્ર ભાવ પેદા કરે છે. કે જે સ્થિતિ મસ્જીદો કે કાર દ્વારાએ બહુધા અસભવિત છે.
મુસલમાન લેાકેા નિમાજ પઢતી વેળા પશ્ચિમમાં ‘કાળા ' તરફ મુખ રાખે છે. શું ખુદ્દા પશ્ચિમ સિવાય ખીજી કોઈ દિશામાં નથી ? છે. તે પછી પશ્ચિમ તરફ્ મુખ રાખવાની શી જરૂર છે ? ‘ કાબા ની યાત્રા પશ્ચિમ દિશામાં છે માટે પશ્ચિમ તરફ નજર રાખે છે. તેા પછી તેમણે ખુદ્દાની સ્થાપના જ માની ગણાય.
મક્કા-મદિના હજ કરવા જાય છે અને ત્યાં કાળા પત્થરને ચુંબન કરે છે, પ્રદક્ષિણા આપે છે અને તે તરફ દૃષ્ટિ સ્થિર રાખીને નિમાજ પઢે છે. તેની યાત્રા માટે હજારે રૂપીઆ ખર્ચે છે. તે પત્થરને પાપન નાશ કરનાર માની તેનુ ખૂબ સન્માન કરે છે. જો વગર ઘડેલા પત્થર પણ ઈશ્વર તુલ્ય સન્માન કરવા ચેાગ્ય છે. અને તેના સન્માનથી પાપના નાશ પામે છે તેા પરમેશ્વરના સાક્ષાત સ્વરૂપની બાધક પ્રતિમાઓ ઇશ્વર તુલ્ય કેમ નહિ? અને તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org