________________
મૂળ જૈન ધર્મ અને આકૃતિ સાપેક્ષ અને આકૃતિ નિરપેક્ષ એમ બન્ને પ્રકારની પ્રતિમાઓ આજે જોવામાં આવે છે. જેમકે શિવની પ્રતિમાની આકૃતિ નિરપેક્ષ છે ત્યારે વીતરાગી શાંતદેવની પ્રતિમાની આકૃતિ સાપેક્ષ છે. પરંતુ સાપેક્ષ આકૃતિને પ્રભાવ સહજ રીતે પડતે પ્રતીત થાય છે તેવો પ્રભાવ નિરપેક્ષ આકૃતિમાં અનુભવવામાં આવતું નથી. તેનું કારણ એ સંભવે છે કે નિરપેક્ષ આકૃતિને જોઈને બુદ્ધિપૂર્વક કલ્પનાઓને યાદ કરવાનું જોર કરવું પડે છે ત્યારે આકૃતિ સાપેક્ષને જોઈને બુદ્ધિપૂર્વક જ આપોઆપ જાગૃત થઈ જાય છે. - ટુંકામાં તાત્પર્ય એ છે કે પ્રતિમાને આપણું ઉપર કોઈ પ્રભાવ નથી પડતો એવું નથી, પ્રતિમાને આપણી બુદ્ધિ ઉપર, આપણું મન ઉપર ઘણે મોટો પ્રભાવ પડે છે. - ઉપરની સર્વ વાતો ઉપરથી ત્રણ સિદ્ધાંત નીકળે છે કે –
(૧) ચિત્રને આપણું મનોવૃત્તિ ઉપર મોટો પ્રભાવ પડે છે. (૨) કોઈ પણ વસ્તુમાં કલ્પના વિશેષ કરી લેવાથી તે વસ્તુમાં - તડત ભાવ વીતવા લાગે છે અને (૩) આકૃતિ નિરપેક્ષ પ્રતિમા કરતાં આકૃતિ સાપેક્ષ પ્રતિમાથી
ચિત્ત ઉપર અધિક પ્રભાવ પડે છે. અને જે પ્રતિમાને આપણે ઉપાસ્ય બનાવીને રાખી હોય તેમાં આ ત્રણે વાત આવી જાય છે. પાષાણ, ધાતુ વગેરે કોઈ પણ વસ્તુની પ્રતિમા હોય પણ તેમાં વીતરાગ આકૃતિને આબેહુબ આકાર કે પ્રતિબિબ વિદ્યમાન છે અને તેમાં આપણું વિશેષ કપનાઓનું આપણું કરેલું છે તેથી તે પ્રતિમામાં અને જીવિત દેવમાં આપણે માટે કઈ ફરક રહેતું નથી.
કલ્પનાઓનું બળ " કલ્પનાઓમાં મહાન બળ છે. શેખચલ્ફી ફકત કલ્પનાઓના બળ ઉપર જ રાજા બની બેઠા હતા અને વાત ચલાવી દીધી તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org