________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૩
અને પ્રચારક બન્યા છે. લંકાગચ્છીય આચાર્યોએ મંદિર અને મૂતિઓની પ્રતિષ્ઠા કરાવી છે. તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાઓ સ્થાપન કરીને મૂતિઓની ઉપાસના કરી છે. લોકાગચ્છનો એક પણ ઉપાશ્રય એવો ન હતો કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિ ન હોય,
પરંતુ વિક્રમની ૧૮મી સદીમાં યતિ ધર્મસિંહ અને લવજી દ્રષિએ—એ બે ચે ભેંકાગચ્છથી અલગ થઈને ફરીથી મૃતિ સામે બળવે ઉઠાવ્યો. લંકાગચ્છના શ્રી પૂજાએ તે બન્નેને ગચ્છ બહાર પણ કરી દીધા, પરંતુ તે બન્નેએ પ્રચારવા માંડેલે મત ચાલ્યો.
તે બન્નેએ ફેલાવેલા નવા મતને “ઢંઢક મત”નું ઉપનામ મળ્યું. એ સંપ્રદાયનું બીજું નામ “સાધુમાર્ગો ” અથવા “સ્થાનકવાસી” પડયું છે.
આ ઢુંઢીયા (સ્થાનકવાસી) અને લેકશાહના અનુયાયીઓમાં કિયા અને શ્રદ્ધામાં દિનરાત જેવું અંતર છે, સ્થાનકવાસીઓ લવજી ગષિના તથા ધર્મસિહજી મુનિના અનુયાયી છે. મૂર્તિપૂજાના વિરોધીઓ પણ મૂર્તિપૂજાને
માને છે તેના દાખલા
મુસલમાને મૂર્તિપૂજામાં સૌથી પ્રથમ વિરોધી મહમ્મદ છે.
એક મુસ્લીમ પિતાના ઈષ્ટની મૂતિને સીધી રીતે માનવાને ઇન્કાર કરે છે. તે પણ એક નાની શી મૂતિ અને તેના અવયવોની ભક્તિને બદલે તેને ગળામાં આખી મજીદ, ભજીદને સમસ્ત આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org