________________
મૂળ જૈન ધર્મ અને
અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને ક્રમ્ય સાધુ માનીને તેની દીક્ષાને મહેસવ મેટી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા સાધુના મૃત કલેવરને દહન ક્રિયા વખતે પાલખીમાં બેસાડી પૈસાને ઉછાળતાં ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે. અને લેાકા પણ તેનાં દર્શન કરવા માટે દોડાદોડી કરે છે.
૪૧૦
શ્રી તીર્થંકરદેવાને જન્મ તથા નિર્વાણુ સમયે વદન નમસ્કાર કરવાના પાઠ શ્રી જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં છે. તે તે નમસ્કાર શ્રી તીર્થંકરદેવના દ્રવ્ય નિક્ષેપાતે થયા ગણાય. અને નહિ કે ભાવ નિક્ષેપ્તને થયેા ગણાય. કારણુ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ નિક્ષેપ કહેવાય નહિ.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શક્રેન્દ્રે નમસ્કાર કર્યાના ઉલ્લેખ શ્રી જમૃદ્વીપ પ્રજ્ઞતિમાં નીચે મુજબ જણાવેલા છે—
नमोत्थुणं भगवओ तीरथगरस्सो आइगरस्स जाव संपाविउ कामस्स वंदामिण्हं भगवंतं तत्त्थायं इहायं पासउ मे भथवं तत्थगए दहगयं तिकडु ચંદ્રહ મંસફ્ ||
તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે~શક્રેન્દ્રે શ્રી હરિરગમેષી દેવની ભારત હિતને વાસ્તે અને સુખને વાસ્તે શ્રી તીથ કર દેવને જન્મ મહેાત્સવ કરવાને માટે પોતે જવા વિષેના અભિપ્રાય દેવતાઓને જણાવ્યેા છે. તે સાંભળી મનમાં ષિત થઈ——
કેટલાક શ્વેતા વન કરવા સારૂં,
કેટલાક પૂજા કરવા સારૂં,
કેટલાક સત્કાર કરવા સારૂ,
કેટલાક કૌતુક જોવા સારૂ,
કેટલાક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યે ભક્તિરાગ નિમિત્તે,
કેટલાક શક્રેદ્રના વચનની ખાતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org