________________
૪૧૪
મૂળ જૈન ધર્મ અને
નિક્ષેપા મૈત્રીભાવને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપો કલ્યાણભાવને પેદા કરે છે. અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપ અકલ્યાણભાવને પેદા કરે છે.
હેય, ય, ઉપદેયના
નિપાની સમજ આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હેય, રોય અને ઉપાદેય એ ત્રણે ભેદમાંથી કોઈને કોઈ એક ભેદની હોય છે. દાખલા તરીકે–સ્ત્રીસંગ. હેય વસ્તુના નિક્ષેપ
સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત સંગને નિષેધ કરવામાં આવ્યું છે, સાક્ષાત સંગ એ હેય છે. તેથી સ્ત્રીઓના નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય છે.
સાધુ પુરુષોને સ્ત્રીઓને ભાવ નિક્ષેપ જેમ વન્ય છે તેમ નામ નિક્ષેપાથી સ્ત્રીકથાને પણ નિષેધ છે. સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલી મૂર્તિને જોવાને પણ નિષેધ છે. તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વાપર બાહ્ય અવસ્થા તથા મૃત અવસ્થા આદિના સંઘટ્ટને પણ નિષેધ્યું છે. એ રીતે હેય રૂ૫ વસ્તુના ચારે નિક્ષેપ હેયરૂપ બને છે.
માત્ર ભાવ નિક્ષેપે માનનારાઓ સ્ત્રીના ભાવ નિક્ષેપાને વઈ, શું બાકીના ત્રણે નિક્ષેપાને આદર કરી શકશે ? કદી જ નહિ, શેય વસ્તુના નિક્ષેપ
એ રીતે ફેય વસ્તુને ભાવ નિક્ષેપે જેમ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ ચારે નિક્ષેપ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org