________________
૧૨૧
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ પણ જાતનું દૈવત ન હોય તે અવધિજ્ઞાનવાળા છે તે શાશ્વતી મૂર્તિઓને માને જ નહિ, દેવ પોતે જ મહાશક્તિશાળી હોય છે. તે તેમના કરતાં વિશેષ શક્તિશાળી મૂર્તિને માને પણ શક્તિ વિનાની મૂર્તિને અવધિજ્ઞાની દેવું માનવાની મૂર્ખાઈ કરે જ નહિ
આથી સિદ્ધ થાય છે કે અહીંઆ મરિહંત ફિયાળને અર્થ અરિહંતની પ્રતિમા જ થાય છે અને એ જ અર્થ થઈ શકે.
સમવાયાંગમાં
ઉપાસક દશાંગની નોંધ ઉપાસક દશાંગ સૂત્રમાં શું શું આવે છે. તેની નોંધ સમવાયાંગ સૂત્રમાં આપેલ છે. તેમાં લખ્યું છે કે–તેમાં શ્રાવકેના નગર, ઉદ્યાન ચિત્ય, વનખંડ, ધર્માચાર્ય,.. શ્રવણ...ઇત્યાદિ.”
અહીંઆ ચૈત્યને અર્થ સ્થાનકવાસીઓએ વ્યંતરાલય એમ કર્યો છે. વ્યતરાલય તે શ્રાવક માટેના જ ન હોય પણ બધા લોકો માટે હેય. કારણ કે જેના કરતાં અજૈન જ બધા વ્યંતરને વિશેષે કરીને સંસારના સુખ માટે માને પૂજે. જેન તો વિશેષે કરીને આત્મકલ્યાણ માટે જિનપ્રતિમાને જ માને પૂજે.
એટલે અહીંઆ ચયને અર્થ ખાસ કરીને જિનમંદિર જોઈએ. કારણ કે આ સત્રમાં શ્રાવકના ચૈત્ય છે એમ કહ્યું છે.
છતાં માને કે ગામનું વર્ણન છે તેમાં સર્વ લોક માટેનાં ચૈત્ય હેય તો પણ ચૈત્યને સમુચ્ચય તરીકે લેવાથી તેમાં જિનમંદિર અને અજૈનના વ્યંતરાલય વગેરે મંદિરને સમાવેશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org