________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
ક્રયા યા ાકારઈ પ્રતિમા નિંદી ખઈ
લાંકાશાહુ
જન્મ વિ. સં. ૧૪૮૨
ધમ્મ, ક, ૫
ખીજુ લાંકાશાહે ધર્માંતા ઉદ્ઘાર મુદ્દલ જ કર્યાં નહાતા પરંતુ ખરૂ કહીએ તેા અધમ નુ જ પ્રતિપાદન કર્યું હતું. કારણ કે જૈન શાસ્ત્રોસૂત્રાને લાંકાશાહ માનતા નહાતા, સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાને તથા દાનને લાંકાશાહ નિષેધ કરતા હતા. એટલે લેાંકાશાહને મત એ ધર્મના ઉદ્ધાર નહાતે પણ ધર્માંનુ પતન હતું. અથવા અધમ ના પ્રચાર જ હતા.
મત વિ. સં. ૧૫૦૮
દેહાંત વિ. સં. ૧૫૩૨
લેાંકાશાહ પછી બીજા એક ગૃહસ્થ કહુઆશાહુ થયા હતા. તેમણે પણ સાધુઓને વિરેાધ કરી નવા મત સ્થાપ્યા હતા. એમ એ મત તે વખતે ધમ વિરુદ્ધના થયા હતા. તેનું કારણુ તા એમ કહી શકાય કે ભસ્મગ્રંહે ઉતરતાં પણ પોતાને ક્રૂર સ્વભાવ બતાવી આપ્યા હતે. એ બન્નેની વર્ષાવલી આ પ્રમાણે છે
—ઉ. કમળ સંયમ
Jain Education International
૩૬૩
કડુઆશાહ
જન્મ
વિ. સં. ૧૪૯૫
મત
વિ. સં. ૧૫૨૪
દેહાંત વિ. સં. ૧૫૬૪
ઉપર કહ્યું તેમ ભસ્મગ્રહની અસર એ છે કે શ્રમણ સંધની ઉદયપૂજા ન થાય. એટલે લેાંકાશાહ અને કઠુઆશાહના કાર્યાના ભસ્મગ્રહના ઉતરવાની સાથે સબંધ મેળવી શકાય નહિ. આ એ ગૃહસ્થાના કાર્યંને ધર્માંતા ઉદ્યોત ગણવામાં આવે તે સમજવાનું કે ભસ્મગ્રહની અસર ધર્માંના દ્યોતને અટકાવતી નથી. કારણકે તે પૂર્વે અનેક વિદ્વાન આચાર્યાએ ધર્મના ઉદ્યોત, આના કરતાં પણ વિશેષ પ્રકારે કર્યાં હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org