________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૧
ઘરડે લંકા નવ દીક્ષા લહિં,
પણ ભાણા પાતે વેષ ગ્રહી. ૧૩
દયા ધ જળહળતી જ્યેાત,
ઉદ્યાત,
સા લુંકે કિધુ પનરય અતીસઉ પ્રમાણ,
સા કુંકા
પામ્યા
નિરવાણુ. ૧૪
~તિ ભાનુચંદ્ર
લખમસી કારભારીએ સહકાર આપવાથી લાંકાશાહે લીંબડીમાં દયા ધર્માંને ઉપદેશ આપવા શરૂ કર્યાં તે લીંબડીના લાકોએ સ્વીકાર્યા. તેવામાં લાંકાશાહને ભાણાતા સંયેાગ થયા. ક્ષેાંકાશાહ પે।તે ઘરડા થયેલ હાવાથી તે દીક્ષા લઈ શક્યા નહિ પણ ભાણાએ પેાતે દીક્ષા લઈ સાધુવેષ ગ્રહણ કર્યો.
૩૭૯
એમ લાંકાશાહે દયા ધર્મની જળહળતી જ્યેાતના ઉદ્યોત કર્યાં. અને સ. ૧૫૩૨માં લાંકાશાહ સમાધિ મરણને પ્રાપ્ત થયા.
Jain Education International
આ પ્રમાણે લાંકાશાહના મૃત્યુ સુધી લખમસી, ભાણુજી અને લીંબડીના થેડાક શ્રાવકા એટલા જ તેમના અનુયાયી હતા. પરંતુ તેમના મૃત્યુ પછી લખમસી અને ભાણુજીએ વિચાર્યું હશે કે સૂત્રેા અને સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાએ વિરોધ કરવાથી તેમનુ કામ ચાલી શકશે નહિ તેથી તેમણે તે સંબધમાં ઘેાડી છૂટછાટ મૂકવા માંડી હશે કે જે આપણે યતિ ભાનુચદ્રની ચેાપામાં અગાઉ જોઈ ગયા છીએ.
સારાંશ એ છે કે
લેકાશાહ કયાંય પણ ઉપદેશ કરવા ગયા નહતા. અમદાવાદમાં લાંકાશાહને કોઇ અનુયાયી મળ્યા નહાતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org