________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૫
ચાર નિક્ષેપ શ્રી અનુગદ્વાર સૂત્રમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે–
जस्थय जं जाणेजा
निवखेव निखेवे निरव सं जत्थ विग न जाणेज्जा
चउक्कयं निक्खेवय वत्थ ।। અર્થ જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરવા. અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણી શકાય ત્યાં તે વસ્તુમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા.
ચાર નિક્ષેપ નામ નિક્ષેપો–વસ્તુના આકાર અને ગુણથી રહિત નામ તે નામ
નિક્ષેપ કહેવાય છે. સ્થાપના નિક્ષેપ-વસ્તુના નામ તથા આકાર સહિત પરંતુ ગુણરહિત
તે સ્થાપના નિક્ષેપો કહેવાય છે. દ્રવ્ય નિક્ષેપો–વસ્તુના નામ, આકાર તથા અતીત અનાગત
ગુણ સહિત પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય
નિક્ષેપ કહેવાય છે. ભાવ નિક્ષેપ-વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણ સહિત
તે ભાવ નિક્ષેપ કહેવાય છે.
જિનના ચાર નિક્ષેપ શ્રી જિનેશ્વરદેવમાં મહાવીર ઈત્યાદિ જે નામો તે નામજિન તે તારકોની પ્રતિમા તે સ્થાપના જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org