________________
३६६
મૂળ જૈન ધર્મ અને ગમે તેમ હોય પણ લેકશાહે જૈન આગમે, યતિઓ, સામાયિક વગેરે ક્રિયાઓ તથા દાન પૂજાને નિષેધ કરેલો એ તે નિશ્ચિત વાત છે.
જૈન શાસનમાં અસંયમી ગૃહસ્થ કાલે હોય તે આ લોંકાશાહને મત પહેલવહેલો જ નીકળ્યો હતે.
૧૨
લોંકાશાહને સિદ્ધાંત લકાશાહના અનુયાયી તરીકે આજે બે સમુદાય વિદ્યમાન છે – (૧) લોકાગચ્છ અને (૨) સ્થાનકવાસી સંપ્રદાય.
એમ હોવા છતાં એ બન્નેની માન્યતામાં સખત વિરોધ છે. લોકાગચ્છીય યતિ મૂર્તિને માને છે, મૂર્તિ પૂજા કરે છે અને મુહપત્તિ રાખતા નથી. ત્યારે સ્થાનકવાસી સાધુઓ મુહપતિ વીશે કલાક બાંધી રાખવાના દઢ આગ્રહી છે તેમજ મૂર્તિ અને મૂર્તિપૂજાના પ્રચંડ વિરોધી છે.
આ પ્રમાણે લોંકાશાહના જ અનુયાયી કહેવાતા બે સમુદાય વર્તનમાં, આચારમાં એકબીજાથી તદ્દન વિરોધી મતના છે. ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એ બેમાંથી લોકાશાહના સાચા અનુયાયી કોણ?
ત્યારે તેને નિર્ણય કરવા માટે આપણે લોકાશાહના મતને શું સિદ્ધાંત હતું તે સૌથી પહેલાં જાણવું જોઈએ.
૫. મુનિશ્રી લાવણ્યસમય વિ. સં. ૧૫૪૩ માં તેમની સિદ્ધાંત ચોપાઈમાં લખે છે કે
મતિ ડી નઈ ડું જ્ઞાન, મહિયલ બડુ ન માને દાન, પિસહ પડિકકમણુ પચ્ચખાણ, નહીં માને એ ઇસ્ય અંજાણું. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org