________________
મૂળ જૈન ધર્મ અને
જ્ઞાન અને ક્રિયા એ ધર્મ થના બે પૈડાં છે. એમાંથી એક પણ પેડુ ભાંગેલું રહે ત્યાં સુધી તે મેક્ષ પુરીએ પહોંચાડી શકે નહિ. સ્થાનકવાસી સંપ્રદાય જ્ઞાનની અવગણના કરી ક્રિયા ઉપર જ ભાર મૂકી રહ્યો તેથી જ તે અપગ બની ગયા. ત્રણસે વર્ષના ગાળામાં તે સંપ્રદાય એક પણ જ્ઞાની એવા ઉપજાવી શક્યા નહિ કે જે એકાદ પણ મૌલિક તાત્ત્વિક કે દાર્શનિક પુસ્તક લખી શકે.
૧૫
૩૭૬
લાંકાશાહના મૃત્યુ સમયે તેમના અનુયાયી કેટલા ?
સ્થાનકવાસીએ લાંકાશાહનું મહાત્મ્ય વધારવા માટે કહે છે કે તેમણે હિંદુસ્તાનમાં ભ્રમણ કરીને તેમના મતના ખૂબ ફેલાવો કર્યાં. આ વાતને કશા આધાર કે પ્રમાણ નથી, અને ઐતિહાસિક રીતે પણ તે ખાટી હરે છે.
લેİકાશાહના જીવનની વાતેા લખનાર કાઈ પણ પ્રાચીન લેખકે લેાંકાશાહ તેમના મતના પ્રચાર કરવા હાર નીકળ્યા હતા તેવું કાંઈ પણ લખ્યું નથી, કારણ કે મત પ્રચાર કરવા નીકળે એ તે એક મહત્વની વાત હાઈતે લેાંકાશાહ પ્રચાર કરવા નીકળ્યા હોત તે પ્રાચીન લેખકાએ બીજી વાતાની સાથે આ વાત પણ જણાવી હાત.
ઇતિહાસ ઉપરથી તે એમ જણાય છે કે લેાંકાશાહને સં, ૧૫૦૮માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org