________________
૩૭૪
મૂળ જૈન ધર્મ અને
પણ તેમને યતિઓની સાથે તથા સંધની સાથે ઝઘડે થવાથી ક્રોધે ભરાઈને યતિ અને સંઘની વાતને જ વિરોધ કર્યો હતો.
- યતિઓ સૂત્રની વાત કરે માટે સૂત્રને વિરોધ કર્યો, યતિઓ સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવાનું કહે માટે તે સર્વ ક્રિયાઓને વિરોધ કર્યો. યતિઓ મૂર્તિપૂજા કરવાનું કહે અને તેઓ મંદિરમાં રહે માટે મૂર્તિ, મંદિર અને પૂજાને વિરોધ કર્યો, તેમજ સંઘ સાથે ઝઘડે થવાથી દાનને, સ્વામી વાત્સલ્યને વિરોધ કર્યો.
એટલે કે લંકાશાહને વિરોધ તત્વ કે સિદ્ધાંતમાં મતભેદના કારણે નહતો પરંતુ ફકત અંગત અપમાનથી ઉપજેલા ઝેધનું જ તે પરિણામ હતું.
ત્યારે સ્થાનકવાસીઓ કે જેઓ પિતાને લોકશાહના અનુયાયી કહેવડાવે છે તેઓને મૂર્તિપૂજા અને મુહપત્તિ માટે સૈદ્ધાંતિક મતભેદ છે.
લોકશાહે દીક્ષા તો લીધી જ નહતી. એટલે તેઓ મુહપત્તિ બાંધતા કે ન બાંધતા તે પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને ધાર્મિક ક્રિયાઓને વિરોધ કરતાં પહેલાં તે મૂર્તિપૂજકના અનુયાયી હતા તેથી તેમના રિવાજ પ્રમાણે જ તેઓ ચાલતા હોય.
લોકશાહને. ધાર્મિક ક્રિયાઓને વિરોધ હેવાથી તેમને મત ચાલી શકે તેમ હતું જ નહિ તેથી તેમના અનુયાયી થતિઓએ ભેંકાશાહના અવસાન પછી થોડા વખતમાં જ થોડા ફેરફાર સાથે ધાર્મિક ક્રિયાઓને સ્વીકારી હતી, બત્રીસ સૂત્રો માન્ય કરતા હતા અને મૂર્તિમંદિર અને મૂર્તિપૂજા માન્ય કર્યા હતા. અને તે આજ સુધી તે પ્રમાણે કાગચ્છમાં ચાલુ છે. લોકાગચ્છના ઉપાશ્રમમાં મંદિરમૂર્તિ હોય છે અને મૂર્તિપૂજા પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org