________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
પામવા સ્વરૂપ સર્વાં વિરતિ સ્વરૂપ નિકટ લાવવા માટે ઉદ્યમ કરે, તે તેથી તે સાવધને આયરે છે એમ તથા ઉપડ઼સનીય છે.”
૧૪૯
મહાન ગુણુની પ્રાપ્તિને કાય હિંસાનું કાય છે કે કહેવું તે સમજણ વિનાનું
મૂર્તિની સાવધ પૂજાને સાચી ઠરાવવા માટે મૂર્તિપૂજક મુનિએ જૈન ધર્મના સિદ્ધાંતને કેવી ખેટી રીતે સમજાવે છે તેને આ એક નમૂના છે.
તીર્થંકર ભગવાનાએ તેા કહેલુ છે કે લાહીથી ખરડાયેલુ લૂગડુ લાહીથી ધાવાથી સાર્ફ થતું નથી. ભગવાન મલ્લિનાથના ચરિત્રમાં એ વાત ઘણી સ્પષ્ટ રીતે સમજાવેલી છે. એટલે અપ હિંસાવાળી ભક્તિથી સર્વવિરતિ ગુણની પ્રાપ્તિ થાય એમ કહેવું તે તેા ધર્મના સિદ્ધાંતને જ ઊલટાવવા જેવું છે. ખરી રીતે સાધુએ આવી રીતે શ્રાવકને દ્રશ્યપૂજાના કાર્યમાં જ રચ્યાપચ્યા રાખીને તેમને આગળ વધવા દેતા નથી. જાણે કે પુજામાં જ પ્રતિ કતવ્યતા છે એવી જાતના ભ્રમ શ્રાવકામાં ઉત્પન્ન કરે છે.
અલખત્ત કેટલાક શાસ્ત્રનુ મૂર્તિપુજક સાધુએ એટલું તેા કબૂલ કરે છે કે સૂત્રામાં કયાં ય દ્રવ્ય મૂર્તિપૂજાની વાત નથી.
પૂજા શા માટે?
હાલમાં ચાલતી મૂર્તિ પૂજાની વિધિના બચાવમાં મૂર્તિપૂજા એવી દલીલ કરે છે કે તેઓ ભગવાનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને નિથ તીર્થંકર અવસ્થાની એમ ત્રણ અવસ્થાની પૃા કરે છે.
પૂજા જો ધર્મ માટે કે મેક્ષ માટે કરવામાં આવતી હોય તે ભગવાનની સસારાવસ્થાની પૂજા હોઈ શકે જ નહિ. કારણ કે સસારીની પૂજામાં ધમ નથી. વ્યવહાર ધર્મમાં પણ સસારીની પૂજા હોઈ શકે જ નહિ. સંસારી અવસ્થાની પૂજા તા સ ંસાર ભાવની જ વૃદ્ધિ કરે અને તે તા ભવભ્રમણનું કારણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org