________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૨૧
અર્થ–ગુરુ તથા સાધર્મિક સંબંધી પુસ્તક અથવા બીજો કોઈ પદાર્થ ગ્રહણ કરવા ચાહે તો તેને વિનયપૂર્વક નિમંત્રણ કરવું જોઈએ.
જુઓ. કેવી અર્થ સંગતિ બગાડી દીધી છે ! કોઈ પણ પદાર્થ આપવા માટે પહેલાં તેમને જે પ્રાર્થના કરવામાં આવે તેને નામ નિમંત્રણ છે. પણ યાચનાને નિમંત્રણ કહેવાતું નથી. ટીકાકારે નિમંત્રણને અર્થ “યાચના કરીને અર્થની સંગતિ કરવાની ચેષ્ટા કરી છે પરંતુ નિમંત્રણ શબ્દને એવો અર્થ કર એમાં જરા પણ પ્રમાણિકતા નથી.
આહાર પાણી આદિ શ્રમણે પગી પદાર્થ લાવીને “આમાંથી આપની ઇચ્છા હોય તે લીઓ” એ પ્રમાણે બીજા સાધુને પ્રાર્થના કરવી તેને “છંદના” કહે છે. તથા આહાર પાણી લેવા જતી વખતે
આપના માટે હું લાવીશ” એમ બીજા સાધુને નેતરું આપવું તેનું નામ “નિમંત્રણ છે.
પરંતુ દિગંબરાચાર્ય આ પરિભાષાઓના ભાવ જાણતા નહેતા અને કલપનાબળથી જે કંઈ અર્થ સૂઝયો તે લખી દીધો.
શ્વેતાંબર આગમોમાં (૧) ઘ સામાચારી (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ સામાચારી એમ સામાચારીને ત્રણ ભેદ કહેલા છે. એઘ નિર્યુકિતમાં જે સામાચારીનું નિરૂપણ છે તે ઓઘસામાચારી. ઈચ્છામિચ્છા આદિ દશવિધ સમાચારી (એને ચક્રવાલ સમાચારી પણ કહે છે.) અને ક૯૫ વ્યવહાર આદિ છેદ સૂત્રોકત આચારને પદ વિભાગ સમાચારી કહે છે.
જો કે વકર (કુંદકુંદ)ની પાસે આવશ્યક નિર્યુકિત વિદ્યમાન હતી અને તેમાં “ત્રિવિધ સમાચારીનો ઉલ્લેખ પણ હતું. પણ ત્યાં દશવિધ સામાચારી સિવાય બીજી સામાચારીઓનું કંઈ પણું વર્ણન નહોતું. તેથી દશવિધ સામાચારીના નામ નિદેશની પછી નિર્યુકિતકારે કહ્યું છે કેy g fઉં તુ વયાળે થે વવ વોછું એટલે કે આ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org