________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૫૫
વળી ઠેઠ ઓગણીશમી સદી સુધી તે સ્થાનકવાસીઓ પણ લોકાશાહને એક સામાન્ય ગૃહસ્થ અને લહિયા તરીકે જ જાણતા હતા. સંવત ૧૮૬૫ માં સ્થા. મુનિશ્રી જેઠમલજીએ લખેલ સમકતિસાર પુસ્તકમાં સ્પષ્ટ લખેલ છે કે કાશાહ પહેલાં નાણાવટી અને પછી લહિયા હતા. પણ તેમણે સેંકાશાહ જ્ઞાની કે વિદ્વાન હતા તેવું કયાંય કહ્યું નથી.
લેશાહની બનાવેલી એકાદ ઢાળ, ચોપાઈ કે બીજું કંઈ લખાણ મળતું નથી ત્યારે કયા પ્રમાણ ઉપર લેકશાહના જ્ઞાન અને વિદ્વતા માટેના ઢોલ પીટવામાં આવે છે?
કાશાહે તેમના નવા મતની શરૂઆત કરી ત્યારે તેમની સામે જરૂર ઉહાપોહ થયે હશે. તેમના મતનું ખંડન થયું હશે અને તેનાં પ્રમાણે આજે પણ મોજુદ છે. તે લોંકાશાહે તેમને જવાબ પણ આપ્યો છે જ જોઈએ ને ! તો તેવા જવાબની એક પણ નકલ કેમ મળતી નથી ?
ખંડન મંડનની વાત બાજુએ રાખે તે પણ જે લોકાશાહ જ્ઞાની હોય તે તેમણે કોઈપણ તાત્વિક કે દાર્શનિક પુસ્તક લખ્યું જ હેત. પણ તેમણે કોઈ પુસ્તક પણ લખ્યું નથી.
તેમ પણ નહિ તે લકશાહે પોતાના મતની રૂપરેખા તો લખીને તૈયાર કરી હોવી જ જોઈએ. પણ લંકાશાહને સિદ્ધાંત સમજાવનારે એકાદ પત્ર પણ તેમના હાથને લખેલ મળતું નથી.
લેકશાહના સમકાલીન કડુશાહે પણ પિતાને મત ચલાવે હતો. કડુબશાહ ધુરંધર વિદ્વાન ન હતા તે પણ તેમણે પિતાના મતના નિયમ અને સિદ્ધાંત તે લખીને તૈયાર કર્યા હતા કે જે આજે પણ ઉપલબ્ધ છે.
આ સર્વ ઉપરથી સાબિત થાય છે કે લોકશાહમાં કઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન નહોતું. લોકશાહ જે સહેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org