________________
३६०
મૂળ જૈન ધર્મ અને (૧) તમારે જૈન મુક્તિો તથા મંદિરની નિંદા કરવી નહિ. (૨) તમારે હંમેશ જૈન મંદિરમાં જઈને પ્રતિમાના દર્શન કરવા. (૩) તમારે પૂર્વાચાર્યોના અવગુણ બલવા નહિ.
લોકાગચ્છાનુયાયીઓએ આ ત્રણેય શરતે સ્વીકારી. ત્યારે પાચંદ્રસૂરિજીએ સૂત્રો પર ટમાં લખવાનું કામ શરૂ કર્યું. અને જેમ જેમ સૂત્રે પર ટબા લખાતા ગયા તેમ તેમ તે લેકાગને આપતા ગયા. આ પ્રમાણે ૩૨ બત્રીસ સૂત્રોના ટબા લખાઈ ગયા ત્યારે લોકાગચ્છના અનુયાયીઓએ તેમણે સ્વીકારેલી શરતોનો ભંગ કર્યો. એટલે તે જ વખતે પાર્ધચંદ્રસૂરિએ વિશેષ ટબા લખવાનું બંધ કર્યું.
આ પ્રમાણે બત્રીશ સૂત્રો તેમના હાથમાં આવ્યા તેથી તેઓ બત્રીસ સૂત્રોનું માનવા લાગ્યા. પરંતુ એ બત્રીશ સૂત્રમાં મૂર્તિ સંબંધી કઈ પાઠ છે કે નહિ તેની તેમને ખબર જ નહોતી. તેટલું તેમને જ્ઞાન જ નહોતું નહિતર તે જ વખતે તેઓ મૂર્તિસંબંધી પાઠ વાળા સૂત્રો જુદા કાઢી તેને અમાન્ય કરી દેત,
કાળક્રમે લોકાગચ્છમાંથી મૂર્તિને વિરોધ દૂર થઈ ગયું અને તેઓ મૂર્તિને માનવા પૂજવા લાગ્યા.
ત્યારપછી મુનિશ્રી ધમસિંહજી તથા શ્રી લવજી ઋષિ એ બને લોકાગચ્છના યતિધર્મથી ક્ટા પડીને મૂર્તિને જોરશોરથી વિધિ શરૂ કર્યો. તેમના અનુયાયી હૂંઢિયા કહેવાયા અને પાછળથી સ્થાનકવાસી નામ ધારણ કર્યું.
તે વખતે મુનિ ધર્મસિંહજીએ બત્રીશ સૂત્ર ઉપર નવા રબ્બા લખ્યા. તેમને વ્યાકરણનું કશું જ્ઞાન નહેતું. તેથી સૂત્રોના સત્ય અર્થ સમજી શક્યા નહિ અને મૂર્તિને વિરોધ ચાલુ રાખવા માટે સૂત્રોમાં જ્યાં જ્યાં ચૈત્ય શબ્દ આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org