________________
-
* *
*
*
*
૩૪૮
મૂળ જૈન ધર્મ અને કરે છે. ત્યારે સ્થાનકવાસીઓને સત્ય નહિ જાણવાને એ એક પ્રકારનો દુરાગ્રહ જ ગણાય.
મૂર્તિપૂજક અથવા તપાગચ્છને સ્થાનકવાસીઓ વિરોધી ગણી શકે. પરંતુ લોકાગચ્છને વિરોધી કેમ કહેવાય ? લોંકાગચ્છ તે લોકાશાહને અનુયાયી ગણાય છે અને સ્થાનકવાસીઓ પણ પિતાને લોકશાહના અનુયાયી ગણાવે છે તે લોકાગચ્છના યતિઓએ લોકાશાહના જીવન અને મંતવ્ય માટે જે કંઈ લખ્યું છે તે તે સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારવું જ જોઈએ.
લેકશાહના મૂળ અનુયાયી લંકાગચ્છીય યતિઓ. અને તે યતિઓના બે શિષ્ય-(૧) યતિ બજરંગજીના શિષ્ય યતિ લવજી અને (૨) યતિ શિવજીના શિષ્ય ધર્મસિંહજી—એ બને શિષ્યો (લવજી
ઋષિ તથા ધર્મસિંહજી મુનિ) લોકાગચ્છમાંથી જુદા પડેલા હતા. અને ક્રિોદ્ધાર કર્યો હતે.
એ બન્ને માટે લોકાગચ્છીય પદાવલિમાં બહુ વિરુદ્ધ લખેલું છે તેથી સ્થાનકવાસીઓ તેમને વિરોધી ગણુતા હોય તો તેઓ જાણે.
અથવા તે કાગચ્છ શરૂ થયા પછી થોડા વખતમાં જ મૂર્તિને માન થઈ છે તે આજ સુધી મૂર્તિને માને છે તેમ જ મુહપતિ બાંધતા નથી ત્યારે સ્થાનકવાસીઓ મુહપત્તિના આગ્રહી છે તે માટે સ્થાનકવાસીઓ તેને વિરોધી ગણતા હોય તે તે પણ સંભવિત છે.
પરંતુ લોકાગચ્છીય યતિઓએ કાશાહ માટે જે કંઈ લખ્યું છે તે તે હાલના સ્થાનકવાસીઓની ઉત્પત્તિ થયા પહેલાં લખાયું છે તેથી તે લખાણને વિશ્વાસપાત્ર ગણવામાં કોઈ પ્રકારને બાધ આવતું નથી. તેમણે જે કઈ લખ્યું છે તે વિરોધની ખાતર લખેલું નથી. કારણ કે તેમને સ્થાનકવાસી માટે વિરોધ તો હતો જ નહિ. અને લોકશાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org