________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૪૭ આ પાંચ ગ્રંથોમાં છેલ્લા બે તો લોકાગચછના યતિઓના છે અને તેઓ વળી લોકાશાહ પછી તુરતમાં જ થઈ ગયેલા છે. એટલે તેમના ગ્રંથોમાં જે હકીકત હોય તે સત્યપૂર્ણ જ હોય.
અને લોકશાહી માટે કાગચ્છના આ બે યતિઓ એ જે વાત તેમની ચોપાઈઓમાં કહી છે તે જ વાત ઉપરના પહેલા ત્રણ ગ્રંથોમાં તે તે મુનિઓએ કહેલી છે. એટલે એ બધી વાત એકસરખી રીતે વિશ્વાસપાત્ર ઠરે છે.
આ પાંચેય પાઈઓ મુનિ જ્ઞાનસુંદરજીના લખેલા “શ્રીમાન લોકાશાહ કે જીવન પર ઐતિહાસિક પ્રકાશ” નામના પુસ્તકમાં પણ સંપૂર્ણપણે છપાઈ છે એટલે જિજ્ઞાસુ તે પુસ્તકમાંથી પણ જોઈ શકે છે.
આ સર્વ એટલે પાંચેય લેખકે એ લોંકાશાહના અવર્ણવાદ બેલવા માટે નથી લખ્યું પણ તે વખતની પરિસ્થિતિ જણાવવા માટે લખ્યું છે. અને પહેલા ત્રણ લેખકે એ લોકાશાહની માન્યતા જૈન ધર્મ અને જૈન સિદ્ધાંત વિરુદ્ધ છે તે બતાવવા માટે સૂત્રની સાખે ટાંકીને લખેલું છે એટલે તેમાં શંકાને સ્થાન રહેતું જ નથી.
તેથી સ્થાનક્વાસીઓ મતાગ્રહી, હઠાગ્રહી બનવા કે રહેવા માંગતા ન હોય તે તેમણે સત્ય જાણવું જોઈએ, સત્ય કબુલ કરવું જોઈએ અને ખોટી માન્યતા છોડવી જોઈએ.
લંકાગછીય પ્રમાણ
વિશ્વાસપાત્ર કેમ નહિ? વિરોધીઓના લખાણ વિશ્વાસપાત્ર ન ગણાય” એમ કહી સ્થાનકવાસીઓ લોકાશાહ સંબંધી ઉપલબ્ધ સર્વ સાહિત્યને ઈન્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org