________________
૩૪૪
મૂળ જૈન ધર્મ અને બચાવમાં કહે છે કે વિરોધીઓ તે લોકાસાહ માટે ગમે તેમ કહે તે વાત સ્થાનકવાસીએ માનવા તૈયાર નથી!
સ્થાનકવાસીઓને પતે સત્યના અનુયાયી હેવાને દંભ કરે છે પણ સત્ય જાણવા તપાસવાની દરકાર પણ કરવી નથી! જે અનેક વિશ્વસનીય પ્રમાણેથી અસત્ય ઠરતું હોય તેને પણું અસત્ય તરીકે ન સ્વીકારવું તેમાં અજ્ઞાન નથી પણ દંભ અને દુરાગ્રહ છે. અને દંભ તથા દુરાગ્રહ તે મિથ્યાત્વના અંશો ગણાય છે.
લંકાશાહ સંબંધી પ્રાચીન સાહિત્ય લોકાશાહ સંબંધી ઉપલબ્ધ સાહિત્ય તે ઘણું છે. પરંતુ તેમાંય પ્રાચીન અને મુખ્ય સાહિત્ય આ પ્રમાણે છે– (૧) વિ. સ. ૧૫૪૩, સિદ્ધાંત ચોપાઈ. લેખક પં. મુનિશ્રી
લાવણ્યસમય,
૫. મુનિશ્રી લાવણ્યસમયની દીક્ષા વિ. સં. ૧૫૫ માં થઈ હતી. એટલે તેઓશ્રીએ લોકાશાહની માન્યતાનું ખંડન કર્યું છે તે યથાર્થ જ હોય.
કારણ કે આવેશમાં આવી જઈને લોકશાહ જૈનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરેને નિષેધ કરતા હતા. તેથી પં. મુનિશ્રી લાવણ્યસમયે ભગવતીજી આદિ સૂત્રોના. અનેક પ્રમાણ આપીને લોકશાહની ધર્મ-વિરુદ્ધની માન્યતાનું ખંડન કર્યું છે. - લોકાશાહે ધર્મવિરુદ્ધ માન્યતા ધરાવી ન હોત તે મુનિશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org