________________
હાલના સપ્રઢાયે પ્ર, ૨૦
૩૧૯
મૂળાચારની રચના થઈ તેના ધણા સમય પહેલાં જૈન આગમે લખાઈ ચૂકયા હતા. તેથી ગ્રંથકારને કેટલાક શ્વેતાંબર આગમે તે મળી ગયા પણ પર ંપરાગત અર્થ આમ્નાય મળેલ નહિ તેથી કેટલાક પ્રકરણ તથા પરિભાષાઓ કલ્પનાબળથી સમજવાની ચેષ્ટા કરવી પડી. તેમાં કેટલીક જગ્યાએ સફળતા મળી નહિ. ઉદાહરણ તરીકે ‘ સમાચારી ’ પ્રકરણ લઈ એ.
'
પ્રાચીન શબ્દ સમાચારી ના વાસ્તવિક અર્થ હિ સમજવાના કારણે તેના સ્થાન પર કુંદકુંદાચાર્યે ‘સામાચાર’ શબ્દ ચેાન્યા છે અને તેના પ્રતિપાદનને માટે કઈક ફેરફારની સાથે આવશ્યક નિયુક્તિની નીચેની ગાથાઓ લખી નાખી
"
इच्छामिच्छाकारो तधाकारो य आसिआ णिसिही । आपुच्छा पडिपुच्छा छंदण सनिमंतणा य उवसंपा ॥ १२५ ॥ इट्टे इच्छाकारो मिच्छाकारो तहेव अवराहे | पणिण तहत्तिय णिग्गमणे आसिआ भणिआ । १२६ ।।
*
पविसंते य णिसीही आपुच्छणिया सकज्ज आरंमे ! साधम्मण | य गुरुणा पुव्वणिसिध्धंमि पडिपुच्छा ॥ १२७ ॥ छंदण गहिदे दव्वे अगहिददव्वे णिमंतणा भणिया । तुमहं ति गुरुकुले आदणिसग्गो दु उवसंपा ॥ १२८ ॥
આમાં ૧૨૫ મી ગાથા આવશ્યક નિયુક્તિની ગાથા ૬૬ તથા ૬૬૭ ના પ્રથમ ચરણુના સંક્ષેપ છે. અને તે પછીની ૧૨૬, ૧૨૭, ૧૨૮ એ ત્રણ વિવરણુ ગાથાઓમાં કાઈકમાં તે આવશ્યક નિયુ*કિતનું અનુસરણ છે અને કાઇક સ્વતંત્ર છે. સ્વતંત્રતા આવવાનું કારણ કાંઈક સાંપ્રદાયિકતા અને કાંઈક આમ્નાયતી અજ્ઞાનતા છે.
સામાચારિના પહેલા ભેદ ઈચ્છાકાર ”ના પારિભાષિક અથ એ છે કે સાધુ પેાતાનું કામ કરવાનું ખીજા કાઈ સાધુને કહે તે ઈચ્છા
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org