________________
૩૩૮
કુંદ દાચાય વિક્રમની છડી સદીના પ્રથમ
થયા હતા.
મૂળ જૈન ધર્મ અને
ચરમાં સ્વર્ગવાસી
આ અવસર્પિણીના ઉતરતા કાળમાં અને તેમાંય આ પાંચમા આરામાં પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ રહે છે કારણ કે ૨૫૦૦ વથી મનુષ્ય આત્મખળમાં, જ્ઞાનખળમાં અને શારીરિકબળમાં ઉતરતા અને ઉતરતા જ ગયા છે. તેથી પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ ગણાય છે.
એ કારણથી કાઈ પણ મહાત્મા કે જેને સમય નિશ્ચિત ન હેાય તેમને તેમના અનુયાયી બને તેટલા વિશેષ પ્રાચીન કાળના ધરાવવા પ્રયાસ કરે છે.
એ રીતે જ શ્રી કુંદકુંદાચાર્યને સમય પણ દિગંબર પંડિતામાંના કેટલાકે પહેલી કે ખીજી સદીને હરાવવા પ્રયત્ન કર્યા છે. તેમ ખીજા કેટલાકે તેમને ત્રીજી કે ચેાથી સદીના હરાવવાના પ્રયત્ન કર્યાં છે. આ પ્રયત્નમાં તેમની દલીલો તપ્રધાન છે. પરંતુ એકલા તર્કથી કામ ચાલી શકે નહિ.
શ્રી કલ્યાણ વિજયજીએ તેા શ્રી કુંદકુંદાચાર્યના પ્રથામાંના જ ઉલ્લેખેાના પ્રમાણાથી જ તેમને છઠ્ઠી સદીના સિદ્ધ કર્યા છે. એટલે એ વાત જ સાચી રે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org