________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૨૩
દશવૈકાલિક આવશ્યક નિયુકિત આદિ પ્રાચીન આગમ આજે પણ મેજુદ છે. તેથી એમ જ માનવું યુકિત સંગત છે કે દિગઅર ગ્રંથકારે જેના ઉપયાગ કર્યાંના સ્વીકાર કરેલા છે તે ગ્રંથા શ્વેતાંબર પર પરાના છે.
કુંદકુંદાચાય ના ગુરુ
એધપાહુડની ગાથા ૬૧ માં શ્રી કુંદકુંદાચાર્યે પેતે જ કહ્યુ છે કે, ભગવાનના ઉપદેશ ગ્રંથારૂઢ થયા પછી તેમણે તેનુ અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અલબત્ત પુસ્તકારૂઢ થયેલા શાસ્ત્રગ્રંથો પણ તેઓ ગુરુ પાસેથી જ શિખ્યા હશે.
શ્રી કુંદકુંદાચાની પછી આસા વર્ષે થયેલા વૃત્તિકાર શ્રી જયસેનાચાયૅ વિક્રમની ચૌદમી સદીમાં પંચાસ્તિકાયની ટીકા રચી તેના પ્રાકકથનમાં કહ્યું છે કે શ્રી કુંદકુંદાચાર્ય સિદ્ધાંત દેવશ્રી કુમારાનદીનાના શિષ્ય હતા, એટલે શ્રી કુંદકુંદાચાર્ય નંદી સઘના આચાર્ય હતા. આસા વધ પછી લખાયલુ તેમના ગુરુનું નામ કેટલું વિશ્વાસનીય ગણાય તે વિચારણીય છે.
પરંતુ શ્રી કુંદકુંદાચાયે` તે તેમના કોઈપણ ગ્રંથમાં તેમની ગુરુ પરપરાને કે તેમના પેાતાના ગુરુને નામેાલ્લેખ સુદ્ધાં પણ કરેલ નથી. એથી સમજી શકાય છે કે તેમણે ક્રિયાન્દ્રાર કર્યાં તેમાં તથા દિગંબર સોંપ્રદાયની માન્યતાઓ નિશ્ચિત કરી તેમાં તેમના ગુરુની સંમતિ હશે નિહ. અને તેથી તેએને શિથિલાચારી સમજીને તેમણે પેાતાના ગુરુ અને પ્રગુરુઓના નામ નિર્દેશ કર્યાં નહિ હોય.
શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વિચિત્ર વાત
શ્રી કુંદકુંદાચા જ્ઞાની હતા તેવા જ તપસ્વી પણ હતા. ઘણી વાર મહાપુરુષોની બાબતમાં બને છે તેમ શ્રી કુંદકુંદાચાર્યાંના જ્ઞાન અને તપથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org