________________
૧૮૦
મૂળ જૈન ધમ અને
એબિંદુલભતાનું કારણુ
તો કર ભગવાનના વચનથી વિરૂદ્ધ માનવુ તે મિથ્યાત્વ કહેવાય છે. અને તે એધિદુર્લભતા થવાનુ તથા ભવભ્રમણ વધવાનુ કારણ અને છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે તેમાં પહેલા પ્રકાર આભિહિક મિથ્યાત્વના છે. આભિહિક મિથ્યાત્વની વ્યાખ્યામાં કહ્યું છે કે ખાટી માન્યતાને હાથી પકડી રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે.
જે હઠાગ્રહથી, કદાગ્રહથી, દુરાગ્રહથી સૂત્રના શબ્દોના સાચા અથ નહિ માનતા તેના ઊલટા અથ કરે અને તે ઊલટા અર્થ જ સાચા છે એવા આગ્રહ પકડી રાખે અને એ રીતે આગમ વિરુદ્ધ વર્ત તેઓને આભિર્ગાહક મિથ્યાત્વવાળા સમજવા જોઈએ,
છતાં સૌ જૈના પાતપેાતાના સ ંપ્રદાયની એકાંતિક માન્યતાને દૃઢપણે વળગી રહ્યા છે તે એક આશ્ચયની વાત છે.
જ્યાં સુધી સાધના માર્ગમાં મિથ્યાત્વના અંશા ડાય ત્યાં સુધી તેને સાચા માક્ષમા કહી શકાય નહિ. કારણ કે મિથ્યાત્વના એક અંશ પણ હૈય ત્યાં સુધી માક્ષ દૂર જ છે.
તેથી જૈન નામધારી દરેક સપ્રદાયે ઊંડા વિચાર કરવાની જરૂર છે. જ્યાં સુધી એકાંતવાદ, સપ્રદાયવાદનું અનુસરણ છે ત્યાં સુધી મિથ્યાત્વના અંશ છે જ, અને મેક્ષના અભિલાષી મુમુક્ષુજનોએ તા મિથ્યાત્વના મહાપાપમાંથી મચવાની અની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org