________________
૨૯૨
મૂળ જૈન ધર્મ અને પ્રાચીનકાળના આચાર્યોને તેમના ગ્રંથમાં કર્તા તરીકે પિતાનું નામ દર્શાવવાનો રિવાજ જ નહતે. એટલે ગ્રંથોમાં તેમના નામ સૂચક કઈ ગાથા કે નિશાની નહિ હોવાથી ગ્રંથર્તાનું નામ ચકકસ રીતે કહી શકાતું જ નથી.
પરંતુ પહેલા ત્રણ છેદ સૂત્રો મુતકેવળી ભદ્રબાહુના રચેલા હોય એમ બતાવતાં ૫. શ્રી કલ્યાણજી વિજયજી મહારાજ નીચે પ્રમાણે લખે છે
નિશીથ, બૃહત્કલપ અને
વ્યવહાર સૂત્ર શ્વેતાંબર સંપ્રદાયને માન્ય વિદ્યમાન આગમોમાં નિશીથ, બૃહત્કલ્પ અને વ્યવહાર નામના સૂનું ઘણું મોટું મહત્વ છે. એ ત્રણે છેદ સૂત્રો છે અને તેના કર્તા ભગવાન ભદ્રબાહુ શ્રુતકેવળી છે.
એમાં વ્યવહાર સૂત્રની ભાષા કંઈક અર્વાચીન પ્રતીત થાય છે. તો પણ આપણે તેને અભદ્રબાહુર્વક કહી શકીએ નહિ. પાછીના સમયમાં તેની અંદર કંઈક સંસ્કાર થયા હોય અને ભાષા તેમજ કયાંક કયાંક ભાવ પણ બદલી લીધા હોય એમ બન્યું હોય પણ તેટલા જ કારણથી તેને અભદ્રબાહુર્વક કહેવું યોગ્ય નથી.
એ ત્રણે સૂત્રમાં સાધુઓના જે જે આચારવિચાર બતાવ્યા છે તે એકદમ પ્રાચીન છે. તેમાં જે અપવાદ માર્ગોનું નિરૂપણ છે તે અવશ્ય જ કોઈ સમય વિશેષનું સૂચક છે.
એ ત્રણે ય અધ્યયન (અને ઓછામાં ઓછું કપાધ્યયન તે અવશ્ય જ) વિષમ સમયની કૃતિ છે. એનું આંતર સ્વરૂપ જેવાથી આ ત્રણ વાત સ્પષ્ટ થઈ જાય છે કે –
(૧) આ સૂત્રોની રચના કલિંગ કે બંગાળમાં થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW