________________
હાલના સપ્રઢાયા પ્ર. ૧૯
૩૦૧
(
""
(૩) કથાકારે ભથ્યાહુનાં મુખથી કહેવડાવ્યુ છે કે જેવનાળ કોિિનફ્ હવેથી કેવળજ્ઞાનના વિચ્છેદ થશે પરંતુ જૈન ધર્મમાં તે જંબૂસ્વામી પછી જ કેવળ જ્ઞાનના વિચ્છેદ થવાનું જણાવેલ છે એટલે ભદ્રખાહુ સ્વામીના મુખથી કેવળજ્ઞાન વિચ્છેદ થવાનુ કહેવડાવવું' એ અશૂન્ય છે.
આ ઉપરથી પણ સ્વપ્નાની વાત પાછળથી ઉપજાવી કાઢેલી છે એમ સાબિત થાય છે.
(૪) સ્વપ્ન કુળમાં કહ્યું છે કે—“ સાધુ દેવદ્રવ્ય ખાવાવાળા થશે. તેએ લેાભથી માળારાપણ ઉપધાન આદિ અનેક વાતા પ્રકાશિત કરશે.
આથી સ્પષ્ટ થાય છે કે આ કથન ચૈત્યવાસની ઉત્પત્તિ થયા પછીની સ્થિતિની સૂચના કરે છે. એટલે એ કથા ચૈત્યવાસના કાળ પછી ઉપાવી કાઢેલી છે.
ઃઃ
(૫) સ્વપ્નફળમાં કહ્યું છે કે— હવેથી ધમ વૈશ્ય જાતિના હાથમાં હશે. વિષ્ણુકા અનેક માર્ગ ગ્રહણ કરશે.’
આ વાકયથી માલુમ પડે છે કે જૈન ધર્મ જાતિ ધર્મ અન્યા પછીના એ ઉલ્લેખ છે, એટલે કથા તે પછી બનાવેલી છે. (૬) સ્વપ્ન ફળમાં કહેવામાં આવ્યું છે કે—“ક્ષત્રિયકુમાર રાજ્યભ્રષ્ટ ચશે અને સ યવનેાના હાથમાં ચાલ્યુ જશે.
આ ઉપરથી એમ સમજાય છે કે હિંદુસ્તાનમાં મુસલમાનની સત્તા થયા પછી આ કથાની રચના થયેલી હશે.
(૭) કથામાં ચંદ્રગુપ્તે દીક્ષા લીધાની વાત છે તે શ્વેતાંબર ગ્રંથની વિરુદ્ધ છે.
પરિશિષ્ટ પર્વ આદિમાં ચંદ્રગુપ્ત જૈન હાવાની વાત છે પરંતુ તેમાં ચંદ્રગુપ્ત અંત્તકાળ સુધી ગૃહસ્થ ધર્મમાં જ રહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org