________________
મૂળ જૈન ધર્મ અને
દિગમ્બર વિદ્યાનેાના લેખેા ઉપરથી જણાય છે કે ખીન્ન ભદ્રબાહુના નામથી સરસ્વતી ગચ્છની નદી આમ્નાયની પટ્ટાવલીને પ્રારંભ થાય છે અને બીજા ભદ્રખાહુ ઈસવીસનથી ૫૩ વર્ષ પૂર્વે અને શક સવતથી ૧૩૧ વર્ષ પૂર્વે થયા.
૩૦૬
ડૉ. લીટના મત છે કે દક્ષિણની યાત્રા કરવાવાળા આ મીન્દ ભદ્રબાહુ જ હાઈ શકે છે.
પરંતુ ખીજા ભદ્રબાહુના અસ્તિત્વને સમય જે માનવામાં આવે છે તે ખરાખર જણાતા નથી.
હેમચંદ્રના ઉપર કહ્યા લેખ અનુસાર ભદ્રમાહુને સમય વિક્રમની ત્રીજી સદીને પ્રારંભ માની લઈ શકાય છે. પરંતુ તેમાં એમ તે સ્પષ્ટ લખ્યું નથી કે અંગજીતને અંત થયા બાદ પ્રસિદ્ધ આચાર્યમાં પ્રથમ પુરુષ ભદ્રબાહુ હતા.
પરંતુ તેથી એમ માનવામાં શે। વાંધે છે કે ખીજા ભદ્રબાહુ અંગશ્રુતની પ્રવૃત્તિ વિચ્છેદ થયા પછી લગભગ અઢી કે ત્રણસે। વ પછી થયા હતા! તેમના નદઆમ્નાયના આદિ પુરુષ હોવાની માન્યતાથી પણ એ જ સિદ્ધ થાય છે કે આ ભદ્રબાહુ વિક્રમની છઠ્ઠી સદીની પહેલાં ન થઈ શકે.
નદીસંધની પટ્ટાવલીમાં ભદ્રબાહુને કુંદકુંદના પુરોગામી લખેલા છે પરંતુ આ પટ્ટાવલી-લેખને પ્રમાણિક માનતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે પ્રાચીન લેખામાં આચાય કુંદકુંદને જ મૂળસંઘના નાયક લખેલા છે. જુએ. શ્રવણ ખેલગેાલની કત્તિલે ખસ્તીનાં એક સ્તંભ ઉપરના શિલાલેખના ક્ષેાકમાં લખ્યુ છે—
“ શ્રીમાન વમાન સ્વામીના શાસનમાં મૂળ સંધના નાયક કાંડકુંદના નામના આચાય થયા. ’
અને દિગમ્બરાના ખીન્ન સંઘ, ગણુ, ગચ્છ તથા શાખાએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org