________________
મૂળ જૈન ધર્મ અને
કલ્પસૂત્રમાં કેટલીક એવી વાતા આવે છે કે જે શ્રુતકેવળી ભદ્રખાહુ સ્વામીએ લખી હોય જ નહિ. પણ રસ્તે રસ્તે મૂળ વાતામાં કેટલીક વિકૃતિ ઘૂસી ગયેલી તે સર્વનું કલ્પસૂત્રમાં મિશ્રણ છે. એટલે તે શ્રુતકેવળીનુ નહિ પણ બીજા ભદ્રબાહુનુ જ બનાવેલુ હોય એમ સમજી શકાય છે. એટલે દશાશ્રુતસ્કંધ પણ બીજા ભદ્રબાહુનુ ખનાવેલુ સમજવું જોઈએ. વિશેષ માટે આની નીચે નિયુÖક્તિએ ’ના મથાળાની નીચેની ન, ૭ મી કલમ જુએ )
<<
૨૯૪
ઉવસગ્ગહર સ્તેાત્ર તેા ખીજા ભદ્રબાહુનું રચેલું છે તે વાત તેમના જીવનચરિત્રમાં જ ઉપર કહેવાઈ ગઈ છે. તે જ પ્રમાણે ગૃહશાંતિ સ્તોત્ર પણ ખીન્ન ભદ્રબાહુનુ બનાવેલું સમજી શકાય છે.
ભદ્રમાહુ સહિતા જ્યાતિષ ગ્રંથ છે તે તે નિમિત્ત વેત્તા ( જ્યાતિષી ) ભદ્રબાહુએ બનાવેલ તે જાણીતુ છે. તેમના ભાઈ વરાહમિહિરે વારાહિસહિતા બનાવેલી અને ભદ્રબાહુએ બહુબાહુ સહિતા બનાવેલી.
વસુદેવ હિંડી ઉપલબ્ધ નથી પણ તે કથાગ્રંથ છે અને તેય ખીજા ભદ્રબાહુની બનાવેલી હશે એમ સમજાય છે. શ્રુતકેવળી કથાગ્રંથૈ રચવામાં તેમને સમય વીતાવે તે પણ માની શકાતુ નથી.
શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી શ્વેતાંબર તેમ જ દ્વેિગ ખર સંપ્રદાયને માન્ય આચાર્ય હતા. એટલે શ્રુતકેવળી ભદ્રમાહુએ બનાવેલ છે, એમ જે ગ્રંથની ખાત્રી હેાય તે ગ્રંથને દિગબો અમાન્ય કરે જ નહિ, નિશીથ સૂત્રને ભલે દ્વિગ ખરેએ વિચ્છેદ ગયેલુ માન્યું છે પરંતુ તેનું અસ્તિત્વ હતું તે તેા તે સ્વીકારે જ છે. તે પ્રમાણે શ્રુતકેવળી ભાહુના બીજા કાઈ ગ્રંથા હેાવાનુ દિગબરાએ સ્વીકારેલ નથી એ પણ ધ્યાનમાં રાખવુ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org