________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૬
૨૪૫
લેતી વખતે ઔત્સર્ગિક લિંગ (નગ્નતા) ધારણ કરવું શ્રેષ્ઠ છે.” (ગાથા ૭૭ ).
જેને વિહારચર્યામાં માનસિક, વાચિક તથા કાયિક દોષ નિશ્ચિત રૂપથી લાગ્યા હોય તે પણ સંથારાના સમયે આસકિ લિંગ ધારણ કરે.”
જે સ્થાને યોગ્ય ન હય, સસ્તારક લેવાવાળા મહદ્ધિક કે લજજાશીલ હેય, મલેચ્છ લોકોની વસ્તી લય, સ્વજન ત્યાં વિદ્યમાન હોય તે આપવાદિક લિંગ પણ રહી શકે છે. - “સ્ત્રી પરિમિત ઉપધિ રાખતી હેય તેને માટે આગમમાં ઔસર્ગિક તથા આપવાદિક લિંગ કહ્યા છે તે સંથારા વખતે રાખે.” (ગાથા ૮૧)
શ્રી શિવકટિ આચાર્યો સકિ લિંગમાં (૧) અચલતા, (૨) કેશલોચ, (૩) કાર્યોત્સર્ગ અને (૪) પ્રતિલેખન–એ ચારને સર્ગિક લિંગ કહેલ છે. (ગાથા ૮૦)
આપવાદિક લિંગમાં શેની છૂટ છે તેને શ્રી શિવકેટિ આચાર્યો ખુલાસે કર્યો નથી તથાપિ મહર્દિક અને લજજાશીળને આપવાદિક લિંગની છૂટ આપવાથી એ વાત સ્વયં સિદ્ધ થઈ જાય છે કે આ આપવાદિક લિંગમાં વસ્ત્રની છૂટ અવશ્ય હતી.
દર્શન પાહુડને ઉલ્લેખ શ્રી કુંદકુંદાચાર્યના દન પાહુડ (પ્રાભૂત)ની ૨૪મી ગાથામાં પણ આપવાદિક લિંગમાં વસ્ત્રાદિ રાખવાને સ્વીકાર કર્યો છે. તેની ટીકામાં મૃતસાગર સૂરિએ વાત કહી છે—
(૧) પાછળના સમયમાં દિગંબર ભટ્ટારકોમાં વસ્ત્ર પહેરવાની પ્રવૃત્તિ ચાલી તેને આરંભ માંડવગઢમાં ભટ્ટારક વસંતકીતિથી થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org