________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૬
૨૫૫ આથી સિદ્ધ થાય છે કે વિક્રમની છઠી સદી પહેલાંની સર્વ દિગંબર પટ્ટાવેલીઓ ફક્ત દંતકથા માત્ર જ છે અથવા કાલ્પનિક છે.
આમ થવાનું મુખ્ય કારણ એ છે કે
વિક્રમની છઠી સદી સુધી તે વેતાંબરના જ સર્વ સાહિત્યથી કામ ચાલતું હતું. પણ છઠી સદીમાં એકદમ શ્વેતાબનું સર્વ સાહિત્ય અમાન્ય ઠરાવી દીધું અથવા અસ્પૃશ્ય ગણી લીધું તેથી દિગબરે પાસે પ્રાચીન આચાર્યોના નામ, સમય અને તેમના કમ જાણવાનું કે પ્રમાણિક સત્ય સાધન રહ્યું જ નહિ. તેથી તેમણે કલપનાથી ગમે તેમ પ્રાચીન પટ્ટાવલીઓ ઘડી કાઢી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org