________________
:૨૬૨
મૂળ જૈન ધર્મ અને
વળી ભગવતી આરાધનામાં સાધુના મૃત શરીર માટેના વિધાનની હકીકત છે તે પણ શ્વેતાંબર આવશ્યક સૂત્રમાંથી લીધેલી છે.
દિગખ। વિક્રમની ખીજી સદીમાં છૂટા પડ્યા હતા તેા પણ વિક્રમની પાંચમી સદીના અંત સુધી દિગબરા શ્વેતાંબરાના આગમ ગ્રંથાના છૂટથી ઉગ્યેાગ કરતા હતા. તેથી શિવકેટ આચાયે તેમના ભગવતી આરાધના ગ્રંથમાં શ્વેતાંબર માન્ય ગ્રંથેના ઉપયેગ કર્યા હતા તેમાં કઈ આશ્ચર્ય નથી.
પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે શિવકાદિ આચાર્ય દિગંબર સાંપ્રદાયમાં થયેલા હતા. પરંતુ ભગવતી આરાધનામાં તેમની પ્રરૂપણા મૂળ જૈન ધર્મના અને શ્વેતાંબર માન્ય આચારાંગ સૂત્ર પ્રમાણે તેમજ કેટલીક રૂઢિનું પ્રતિપાદન શ્વેતાંબર આમ્નાયને અનુસરતું હતું અને ભગવતી આરાધનામાં ઘણા શબ્દો અને પરિભાષા શ્વેતાંબરી છે પણ દિગંબર સાહિત્યમાં તેવી પરિભાષાને કાંય ઉલ્લેખ નથી.
તત્ત્વાર્થસ્ત્ર
આચાય હિમવત કૃત સ્થવિરાવલીમાં મહારાજા ભિખ્ખુરાય મહામેધવાહન ખારવેલે મુનિ સંમેલન એલાવેલુ અને તેમાં ખીજી આમ વાચના થયેલી તેનું વન છે. તે આગમ વાચનામાં આચા ઉમાસ્વાતિ હાજર રહેલા અને તે પછી તેમણે સભાષ્ય તત્ત્વાર્થ સૂત્ર બનાવેલુ તેની વિગત છે.
એટલે તત્ત્વાર્થસૂત્ર લગભગ વીર સં. ૩૩૦ થી ૩૪૦ ની વચમાં રચાયુ હતું. તે વખતે જૈન સંધ એક જ હતા.
પરંતુ અહીં એ શકા રહે છે. કે એટલા બધા પ્રાચીન વખતના આચાર્યો સંસ્કૃત ભાષા વાપરતા નહોતા. તે વખતે તે
અ-માગધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org