________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
૨૬૭
ખીજા અનેક દુ:સહુ અંતરાય, એક જ સ્થાન પર ભાજન કરવું, અચેલક રહેવુ, કોઇ ચીજ માગવી નહિ, બ્રહ્મચર્ય, જમીન પર સૂવું. બબ્બે મહિને અસહ્ય કેશલેાચ કરવા. હમેશ ખાવીસ પરિસહ સહવા—એ સ કિઠન આચાર આ સમયે કે પાળી શકે? અત્યારે તે આપણે જે આચાર ગ્રહણ કરેલ છે . એ જ સુખકર છે. દુધમ કાળમાં એ છેાડી નહિ શકાય.
શાંતિ આચાર્યે કહ્યું—ચારિત્રષ્ટ થઈ તે જીવતા રહેવું તે સારૂ નથી. એ તે જૈનમાને દૂષિત કરવાવાળુ છે. જિન ભગવાને કહેલા નિષ્ર પ્રવચનને છેાડીને બીજી પ્રવૃત્તિ કરવી તે મિથ્યાત્વ છે. એથી ખીજાઈ ને શિષ્ય શાંતિ ( આચાય ) ના મસ્તક પર એક લાંબા ડંડાથી પ્રહાર કર્યા. એ ધાથી વિર ભરીને વ્યંતર દેવ થયા.
ત્યાર પછી પાખંડને પ્રગટ કરવાવાળા શિષ્ય દ્વૈતપટ સંઘના અધિપતિ થયા અને સગ્રથને પણ નિર્વાણુ ઢાઈ એમ ધપદેશ કરવા લાગ્યા.
પોત પોતાના પાખંડને અનુકૂળ શાસ્ત્રોની રચના કરી અને લેાકેામાં તેનું વ્યાખ્યાન કરીને એ પ્રકારના આચાર પ્રચલિત કર્યાં. એ રીતે નિત્ર થતાને દૂષિત કરીને તેની નિદા અને પેાતાની પ્રશંસા કરીને, કપટપૂર્વક બહુ દ્રવ્ય ગ્રહણ કરીને મૂર્ખ લેાકેામાં તેઓ પેાતાનું જીવન વીતાવવા લાગ્યા.
હવે શાંતિ આચાર્યના જીવ વ્યંતર દેવ ઉપદ્રવ કરીને કહેવા લાગ્યા...જૈન ધર્મ પામ્યા પછી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાઓ.
ત્યારે ડરીને જિનચંદ્રે તેમની સ દ્રવ્ય સંપૂર્ણ અષ્ટ પ્રકારી પૂજા બનાવી. આજે પણ તે અલિપૂજા સર્વ પ્રથમ તેના નામથી જ થાય છે. તે શ્વેતપટ સત્રના પૂજ્ય કુળદેવ કહેવાયા.
આ રીતે માગભ્રષ્ટ સેવડાની ઉત્પત્તિ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org