________________
પ્રકરણ સત્તરમુ
દિગબર સાહિત્યનું મૂળ
સામાન્ય રીતે જેનામાં એવી માન્યતા છે કે શ્વેતાંબર ધાર્મિક સાહિત્ય શ્વેતાંબર આચાર્યાનુ બનાવેલું છે અને દિગંબરાનું ધાર્મિક સાહિત્ય દિગબર આચાર્યાનુ બનાવેલુ છે, એ માન્યતા ભૂલ ભરેલી છે.
શ્વેતાંબર સાહિત્ય . શ્વેતાંબર-માન્ય પૂર્વાચાર્યાં એટલે કે જૈન ધર્માંના કાંટા પડયા પહેલાંના પૂર્વાચાયેīથી પરંપરાગત ચાલ્યું આવેલું છે તેમજ શ્વેતાંબર આચાર્ડનુ પણ બનાવેલું છે.
ત્યારે દિગબર ધાર્મિક સાહિત્ય વિક્રમની છઠ્ઠી સદી પછીનું બનેલું છે તે દિમબર આચાયૅનું રચેલુ છે. પરંતુ તે પહેલાંનાં દિગમ્બર પ્રાચીન સાહિત્યના મૂળમાં શ્વેતાંબર – માન્ય તથા શ્વેતાંબર આચાર્યોનું સાહિત્ય છે.
-
આચાર્યનુ
એકાંતિક આગ્રહભરી દિગંબર માન્યતાની જડ શ્રી કુંદકુંદાચાર્યે વિક્રમની છઠ્ઠી સદીમાં તેમના નવા ગ્રંથો રચીને નાખી હતી.
વિક્રમની પહેલી સદીની આખર સુધી તેમજ બીજી સદીના પહેલા ચરણુ સુધી જૈન ધર્મ એક જ હતા. વીર્ સવત ૬૦૬ અથવા ૬૦૯ એટલે વિક્રમ સંવત ૧૩૬ અથવા ૧૩૯ માં જૈન ધર્મના એ કાંટા ચયા—( ૧ ) શ્વેતાંબર અને (૨) દિગંબર.
પરંતુ વિક્રમની પાંચમી સદીની આખર સુધી દિખા પણું શ્વેતાંબર માન્ય સૂત્રો-આગમા–પ્રથા માન્ય રાખતા હતા એટલું જ નહિ પણ શ્વેતાંબર સાહિત્યને સંપૂર્ણ છૂટથી ઉપયેગ કરતા હતા. દિગમ્બર સાહિત્યમાં કુંદકુંદાચાયની પહેલાંના શાસ્ત્રીય ગ્રંથે મુખ્યત્વે નીચે પ્રમાણે ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org