________________
મૂળ જૈન ધમ અને
(૧૦) અચેલક મુનિને દેવળજ્ઞાન ઉપજે ત્યાર પછી તેમને પણુ સુનિવેષ પહેરવા જ જોઈએ ને ?
૧૮૪
દશ પ્રશ્નોનું સમાધાન
''
k
""
ઉપરના દશ પ્રશ્નો શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ સ્થાનકવાસી પામાં છપાયા હતા. તેના જવાખ “ સમ્યગ્દર્શન ” પત્ર તથા “ જૈન ’ પત્રમાં છપાયેલ હતા. સમ્યગ્દર્શન પત્રના તા. ૫-૨-૧૯૬૧ના અંકમાં તથા જૈન પુત્રના તા. ૬-૫-૧૯૬૧ ના અંકમાં છપાયેલ જવામા યથાય નથી તેમ સંતાષકારક પણ નથી, કારણ કે એ જવા સાંપ્રદાયિક માન્યતા ધ્યાનમાં રાખીને જ અપાયા છે પણ મૂળ શુદ્ધ જૈન ધર્મને લક્ષીને અપાયા નથી,
ܕܕ
તે પછી ‘સમ્યગ્દર્શન’ પત્રના તા. ૫ મી તથા ૨૦મી માર્ચ ૧૯૬૧ ના અંકમાં સ્થાનકવાસી મુનિશ્રી પાર્શ્વ કુમારજીએ જવામા આપેલા છે. મુનિશ્રીએ ભ. મહાવીર નગ્ન જ દેખાતા હતા વગેરે કેટલુંક સત્ય સ્પષ્ટ રીતે સ્વીકારેલ છે તે માટે તેમને ધન્યવાદ, પરંતુ કેટલીક બાબતમાં મુનિશ્રી સાંપ્રદાયિકતાથી પર રહી શકયા નથી.
66
..
એ પ્રમાણે કાઈ એ યથાર્થ જવાબ આપેલ નહિ હોવાથી મે અમારા જૈન સિદ્ધાંત ” માસિકના મે ૧૯૬૧ના અંકમાં તે પ્રશ્નોતુ સમાધાન પ્રગટ કર્યું હતું. તે ઉપરથી છેડાઈ પડીને “ સમ્યગ્દર્શન ’ પુત્રના કટ્ટર સોંપ્રદાયવાદી તંત્રી શ્રી રતનલાલજી ડેશીએ ચર્ચા ઉપસ્થિત કરી હતી અને અનેક જૂઠા વિધાન પ્રતિપાદિત કર્યા હતા ત્યારે મારે તેના જવાખે। આપવા પડેલા.
અહીં આપેલા મારા આ સમાધાનમાં તે ચર્ચામાંના મુખ્ય મુદ્દાઓના પણ મેં સમાવેશ કરી દીધા છે. શ્રી રતનલાલજી ડાશીના જેવા જ કટ્ટર સંપ્રદાયવાદીઓ શ્વેતાંબર સપ્રદાયેામાં અનેક છે. તેથી મારા આ સમાધાનમાં એ સંપ્રદાયવાદીઓની દલીલો રજુ કરી તેનું સમાધાન આપેલ છે. તે એકદર સમાધાન નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org