SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ જૈન ધમ અને (૧૦) અચેલક મુનિને દેવળજ્ઞાન ઉપજે ત્યાર પછી તેમને પણુ સુનિવેષ પહેરવા જ જોઈએ ને ? ૧૮૪ દશ પ્રશ્નોનું સમાધાન '' k "" ઉપરના દશ પ્રશ્નો શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ સ્થાનકવાસી પામાં છપાયા હતા. તેના જવાખ “ સમ્યગ્દર્શન ” પત્ર તથા “ જૈન ’ પત્રમાં છપાયેલ હતા. સમ્યગ્દર્શન પત્રના તા. ૫-૨-૧૯૬૧ના અંકમાં તથા જૈન પુત્રના તા. ૬-૫-૧૯૬૧ ના અંકમાં છપાયેલ જવામા યથાય નથી તેમ સંતાષકારક પણ નથી, કારણ કે એ જવા સાંપ્રદાયિક માન્યતા ધ્યાનમાં રાખીને જ અપાયા છે પણ મૂળ શુદ્ધ જૈન ધર્મને લક્ષીને અપાયા નથી, ܕܕ તે પછી ‘સમ્યગ્દર્શન’ પત્રના તા. ૫ મી તથા ૨૦મી માર્ચ ૧૯૬૧ ના અંકમાં સ્થાનકવાસી મુનિશ્રી પાર્શ્વ કુમારજીએ જવામા આપેલા છે. મુનિશ્રીએ ભ. મહાવીર નગ્ન જ દેખાતા હતા વગેરે કેટલુંક સત્ય સ્પષ્ટ રીતે સ્વીકારેલ છે તે માટે તેમને ધન્યવાદ, પરંતુ કેટલીક બાબતમાં મુનિશ્રી સાંપ્રદાયિકતાથી પર રહી શકયા નથી. 66 .. એ પ્રમાણે કાઈ એ યથાર્થ જવાબ આપેલ નહિ હોવાથી મે અમારા જૈન સિદ્ધાંત ” માસિકના મે ૧૯૬૧ના અંકમાં તે પ્રશ્નોતુ સમાધાન પ્રગટ કર્યું હતું. તે ઉપરથી છેડાઈ પડીને “ સમ્યગ્દર્શન ’ પુત્રના કટ્ટર સોંપ્રદાયવાદી તંત્રી શ્રી રતનલાલજી ડેશીએ ચર્ચા ઉપસ્થિત કરી હતી અને અનેક જૂઠા વિધાન પ્રતિપાદિત કર્યા હતા ત્યારે મારે તેના જવાખે। આપવા પડેલા. અહીં આપેલા મારા આ સમાધાનમાં તે ચર્ચામાંના મુખ્ય મુદ્દાઓના પણ મેં સમાવેશ કરી દીધા છે. શ્રી રતનલાલજી ડાશીના જેવા જ કટ્ટર સંપ્રદાયવાદીઓ શ્વેતાંબર સપ્રદાયેામાં અનેક છે. તેથી મારા આ સમાધાનમાં એ સંપ્રદાયવાદીઓની દલીલો રજુ કરી તેનું સમાધાન આપેલ છે. તે એકદર સમાધાન નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy