________________
૧૮૮
મૂળ જૈન ધમ અને
તે પછી છઠ્ઠા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં કહ્યું છે કે
¢'
“ એ પ્રમાણે સુઆખ્યાત ધર્મવાળા તથા આચારના પરિપલક જે મુનિ કબંધના કારણુ કર્માને છેડીને અચેલકવસ્તુરહિત રહે છે તે ભિક્ષુને મારા વજ્ર જીણુ થઈ ગયા છે, વસ્ત્ર માગીશ અથવા માંધવાના દાા માગીશ, સાય માગીશ. ફાટેલા વસ્ત્રને સાંધીશ, જો વસ્ત્ર નાનું હોય તે। તેમાં ખીજું વસ્ત્ર જોડીને માઢું કરીશ, મારું હશે તેા ફાડીને નાનું કરીશ ત્યારે તેને પહેરીશ અથવા આઢીશ, અથવા ભ્રમણ્ કરતા તે અચેલ-નગ્ન ભિક્ષુને તૃણુ સ્પર્શ થાય છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, ડાંસ મચ્છર ડંખ દીએ છે ( કરડે છે ) × —આવી આવી ચિંતા તે ભિક્ષુને સતાવતી નથી.
“ અચેલકપણામાં લાઘવતા માનીને તે ભિક્ષુ પરસ્પરમાં અવિરુદ્ધ અનેક પ્રકારના પરિસહાને સહે છે. એમ કરવાથી તે ભલા પ્રકારથી તપને ધારણ કરે છે. એ રીતે ચિરકાળ સુધી સંયમનુ પાલન કરવાવાળા મહાવીર ભગવાને ભગ્ય જીવેાને જે તણસ્પર્શ' આદિ પરિસàા સહન કરવાનુ બતાવ્યું છે તે પ્રમાણે સહન કરે.”—સળંગ સૂત્ર ૧૮૫.
અહીં વસ્રથી મુનિને જુદી જુદી કેવી કેવી ચિંતાઓ સતાવે છે તે બતાવીને મુનિને અચેલ-નગ્ન રહેવાનું સ્પષ્ટ રીતે કહેલ છે એટલુ જ નહિ પણ નગ્નતામાં લાઘવતા બતાવીને, મુનિઓએ નગ્ન રહીને તૃણસ્પર્શી આદિ પરિસહે। સહુન કરવાનું ફરમાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org