________________
૧૨
મૂળ જેન ધર્મ અને - તેને બદલે એ ઈષ્ટ સ્થિતિને-દિગમ્બર દશાને-જેઓ ધિક્કારે છે. અને જૈન ધર્મના કાયદા વિરુદ્ધનો પાખંડ મત કરાવે છે તેઓ તે માત્ર બાળજીવે છે, દયાખવા જેવી અજ્ઞાન દશામાં સડતા તુચ્છાત્માઓ જ છે.
અમુક ચીજ દુર છે એટલા જ ખાતર એને અધર્ય કરાવવાની કશીશ કરવી એ માત્ર અજ્ઞાનીનું કામ છે.
- બીજાસૂત્રોમાં ઉલેખે
શ્રી સ્થાનાંગ સત્રમાં ફરમાન છે કે–“ મહાપ રપબિ મોઢ ધ guતે ” સાધુને પાંચ મહાવ્રત પ્રતિક્રમણ સહિત, અચેલ એટલે વસ્ત્ર રહિત ધર્મ કહેલ છે. આમાં પણ “મા ” શબ્દથી વઅરહિતપણું સિદ્ધ થાય છે.
શ્રી સૂયગડાંગ-સૂત્રજતાંગ-સૂત્રમાં ફરમાન છે કે– अप्पेगे वइजुजति नगिणा पिडोवगाहमा । मुंडा कंडूविणठंगा उज्झल्ला असमाहिता ॥
આત્મજ્ઞાની મુનિઓ વત્રરહિત તથા સ્નાનરહિત હોવાથી અજ્ઞાની લોકો તેમને જોઈને તેમની મશ્કરી કરતાં બેલે છે કે“એ અડેલ આત્મધ્યાની પુરુષો નાગા, દિગંબર, પરપિંડના એસીઆળા, અધમ દુગંસ્થાના સ્થાનક, મુંડા, ખાજીએ કરી એમના શરીર વિણઠા છે, મળ પ્રદ સહિત તથા સર્વકાળ અસમાધિમાં એટલે કે દેહભાનરહિત રહેવાવાળા છે.”
આ વચનમાં પણ નાગા-દિગમ્બર વૃત્તિવાળા, રૂપ-રંગ-ગંધની હદ વટાવી ગયેલા, એવા મુનિઓની સાબીતી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org