________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૪ આપી છે. બાકી તે અચેલ-નગન વિહાર કરવાની આજ્ઞા આપી છે. અને તેમાં લાઘવ બતાવ્યું છે.
આચારાંગ સૂત્રમાં મહાવીર ચરિત્રના
અંતે સૂત્રકારની ભલામણ વળી, શ્રી આચારાંગ સૂત્રમાં મહાવીરચરિત્રને અંતે સ્પષ્ટ કહ્યું छ -“एस विही अणुकते माहणेण मतीमता। बहुखो अपरिन्नैणं અવયા દવે રિતિ-જિન” અર્થાત, “આ ( સર્વે) રીતિ શ્રી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરે પાલન કરી છે તે પ્રમાણે બીજા મુનિઓએ પણ વર્તવું
આમાં ભવિષ્યનું જાણપણું ધરાવતા શાસકારે બીજા મુનિઓને પણ ભગવાનનું અનુકરણ કરવા જ ફરમાવ્યું છે.
આ કાળ પૂર્વકાળ કરતાં નિર્બળ છે એ વાતની કઈ ના કહી શકે તેમ નથી, પરંતુ લોકલજજાને પરિસહ જીતવાનું ન જ બની શકે એટલી હદની નિર્બળતા અને તે પણ સર્વત્ર આવી ગઈ છે એમ માનવાને આપણી પાસે કશું કારણ નથી. તેથી ઊલટું, જેન તેમ જ અજેન સમ્પ્રદાયના નગ્ન સંતે ઘણું વાર આજે પણ આપણી નજરે પડે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ “આ કાળમાં નાન રહી શકાય જ નહિ” એવી શંકાને સમૂળ ઉડાડી દે છે.
હા, જેઓ એટલી કેરિએ હજી ન પહોંચ્યા હોય, જેઓને એ રિથતિ હજી અનુકૂળ ન થઈ હોય, તે ખુશીથી માપત વસ્ત્ર ધારણ કરે. પરંતુ તેમણે પણ કમેકમે આત્મબળ ખીલવીને વસંખ્યા ઓછી કરતા કરતા એક દિવસ તદન નગ્ન બનવાની ઉત્કટ ઉત્કંઠા રાખવી જ જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org