________________
૨૧૧
એટલુ જ
નહિ પણ
ન શકે તે સમજી શકાય તેવી વાત છે. તેનું ધ્યાન ફક્ત આત્મસ્મરણમાં જ હાય તેથી તેને વસ્ર ઉપાધિરૂપ હોઈ ને તે ઉપાધિ રાખવાની મુનિ ઈચ્છા પણ કરે નહિ.
હાલના સપ્રદાય. પ્ર. ૧૪
“ એના અથ એ થયા કે તેવા મુનિ તેા નગ્ન હોય. ત્યારે દલીલ થશે કે મૂર્છાએ જ પરિગ્રહ છે. એ શાસ્ત્રાક્તિ યથાર્થ ન કહેવાય.
“ અહીં સમજવાનું એ છે કે જ્યાં સુધી એક પણ વખત નગ્નત્વ ધારણ કર્યું ન ઢાય ત્યાં સુધી મૂર્છા સદંતર ટળવાને સંભવ નથી. વળી શાસ્ત્રમાં એક ઠેકાણે વાંચેલું યાદ છે કે જિનકપીપણું ધારણ કર્યા પહેલાં જીવ મેક્ષ પામી શકતા નથી.
“ એના ભાવાથ એમ સમજાય છે કે જે જીવે આગલે ભવે પણ નગ્નત્વ, જિનકપીપણું ધારણ કરેલ હોય તેના મૂર્છાભાવ ખરેખર ટળી ગયા ઢાય એમ માની શકાય. અને તે જીવ આ ભવે વસ્ત્રસહિત હોય તે પણ તેને વસ્ત્ર પર મૂર્છા ન હોય એમ માની શકાય. અને તેના જીવ સચેલકપણે પણ ઉત્કૃષ્ટ ભાવથી આત્મશુદ્ધિ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે.
66
પરંતુ આ કે આગલા ભવમાં
નગ્નત્વ ધારણ કર્યું જ ન હોય તેના મૂર્છાભાવ સદ ંતર ટળી જવાના કે ઉત્કૃષ્ટ ભાવ ચારિત્ર આવવાના સભવ નથી.
“ વળી પચીસ સા વષ પહેલાં નગ્નત્વ એ અશિષ્ટ નહોતું ગણાતું તેથી તે વખતે નગ્નત્વ પાળવું એ સુકર હતું. પરંતુ આજે તે નગ્નત્વ એ ભારે અશિષ્ટ ગણાય છે, અત્યારે રાજ્ય કે પ્રજા કાઈ, કાઈને પણ નગ્નાવસ્થામાં બહાર નીકળવા દીએ તેમ નથી. એટલે વ્યવહારિક રીતે પણ અત્યારે નગ્ન રહીને હરીફરી શકાય તેમ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org