________________
મૂળ જૈન ધમ અને
ભગવાનની સર્વજ્ઞતાને બાધા પહોંચે છે એમ નહિ સમજી શકનારા અધ-શ્રદ્વાળુઓ જ એવી મનસ્વી વાતા માની શકે. પણ સત્યાર્થી માની શકે નહિ.
૨૧૪
પ્રસિદ્ધ ઇતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણ વિજ્યજી ગણિ મહારાજે સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે સ્થવિરકલ્પી સાધુએ આય સ્થૂળભદ્રના સમય સુધી નગ્ન રહેતા હતા તે પછી પણ સાધુએ વિક્રમની બીજી સદી નગ્ન તા રહેતા જ પરંતુ ખીજી બાબતમાં સહેજ ફેરફાર થયા હતા.
એટલે ભગવાનના વખતથી સાધુએ વસ્ત્રધારી હતા એમ કહેવુ હડહડતું જૂઠાણુ છે તે વાંચક સમજી શકશે.
તર્ક ૮. પદ્માવતીના અધિકારમાં નગ્નભાવ શબ્દ
કેટલાક સપ્રદાયવાદીએ શંકા કરે છે કે—અંતકૃત દશા સૂત્ર વર્ષ માં પટરાણી પદ્માવતીના અધિકારમાં “નમ્નમાવે શબ્દ આવે છે તેનું શું?
જવાબ=
( ૧ ) આચારાંગ સૂત્રમાં સાધ્વીને સવસ્ત્ર રહેવાતુ જ વિધાન છે એટલે સાધ્વી માટેના પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી,
..
( ૨ ) સાધ્વીની વાતમાં ખીજે કઈ ઠેકાણે નગ્નભાવ શબ્દ વપરાયા નથી.
( ૩ ) કથાનુયાગની વાત સપૂર્ણ સિદ્ધાંત તરીકે ગણી શકાય નહિ. (૪) અંતકૃત દશા સૂત્રની શરૂઆતમાં લખ્યું છે કે જંગૂસ્વામીના પૂછવાથી સુધર્માં સ્વામીએ કહ્યુ. એટલે જંબૂસ્વામી પછી થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org