________________
૨૧૦.
મૂળ જૈન ધર્મ અને ગ્રહી કહેવાય. બાકી સહેજ પણ બાહ્ય કે આત્યંતર મચ્છ હેય ત્યાં સુધી તે પરિચહ જ ગણાય.
આ પ્રમાણે મૂછના ત્યાગીને વસની ઉપાધિ પણ ભારરૂપ જ લાગે ત્યારે કેવળીને વસ્ત્રની આવશ્યક્તા તે કદી માની શકાય જ નહિ. એટલે કેવી તે આપોઆપ વસ્ત્રને ત્યાગ જ કરે.
ઉપરના ટૂંકા વિવેચન ઉપરથી કાંઈ ગેરસમજુતી ઉત્પન્ન થાય તેટલા માટે તે વિષયમાં મેં બે વર્ષ પહેલાં જે લખ્યું હતું તેમાંથી થોડે ભાગ અત્રે ઉધૂત કરું છું–
“વસ્ત્ર એ પરિગ્રહ નથી પણ મૂચ્છ એ જ પરિગ્રહ છે એવી શાસ્ત્રોક્તિ છે. એટલે મૂછ ન હોય તે પછી વસ્ત્ર ધારણ કરેલ હોય તે પણ તે મુનિ અપરિગ્રહી અને અલક જ કહેવાય એમ દલીલ છે.
મૂચ્છ એ જ પરિગ્રહ છે એ નિશ્ચય નયની અપેક્ષાથી છે. ખરેખર જેને મૂચ્છભાવ સંપૂર્ણ રીતે નાશ થયો હોય તેણે વસ્ત્ર પહેરેલ હોય તો પણ તેણે નગ્ન અથવા અપરિગ્રહી માનવામાં વાંધો નથી. પણ જેણે કદી એક દિવસ પણ વસ્ત્રને ત્યાગ કર્યો નથી તે મુનિ કહે કે તેને મૂર્છા જાવ જ નથી તો તેનું કથન સત્ય માની શકાય જ નહિ.
“આ પહેર્યું છે તે વસ્ત્ર તે અમારૂં વહેરાવેલું છે” એટલો નગરશેઠને ટોણો સાંભળતાં જ ઉપાશ્રયમાં તે વસ્ત્રને છોડીને નગ્ન વેષે જંગલમાં ચાલી જનાર શ્રી આનંદઘનજી મહારાજને મૂછભાવ ટળ્યો હતે એમ કહી શકાય. અને એમને સાચા મન મુનિ કહી શકાય.
જેને મૂછભાવ સદસર ટળી શકે છે તેને દેહ પર પણ મૂર્છા ન હોય તે પછી તેને વસ્ત્ર પર તે મૂરછ હાઈજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org